________________
( પિક ) રામાં છ હજાર પગથીયાં છે, તેમાં પ્રતર નથી. તેમજ બીજા ત્રીજા ગઢના આંતરામાં ચાર હજાર પગથીયાં છે, તેમાં પણ પ્રતર નથી.
ગળ સમવસરણમાં ચાર વિદિશાએ ચાર વાવે છે અને ચતુરણ સમવસરણુમાં ચાર વિદિશાએ બે બે વાવ હોવાથી આઠ વાવો છે.
રત્નની ભીતના ગઢનું આંતરું ગેળ સમવસરણમાં છવીશ સે ધનુષનું છે અને ચતુરસ્ત્ર સમવસરણમાં ત્રણ હજાર ધનુષનું છે. (એ પ્રમાણે બધા ગઢનું પ્રમાણ યોજનમાં ન ગણીએ તે થાય છે.)
પહેલા ગઢના ચાર દરવાજે સેમ, યમ, વરૂણ ને ધનદ નામના ચારે નીકાયના દેવે ઉભા રહે છે. બીજા ગઢના ચાર દરવાજે જયા, વિયા, અજિતા અને અપરાજિતા નામની બેબે દેવીઓ પૂર્વદિશાના દ્વારને અનુક્રમે ઉભી રહે છે. ત્રીજા બહારના ગઢના પૂર્વાદિ ચાર દરવાજે તુંબરૂ. ખર્વાંગી, કપાલી અને જટામુકુટધારી નામના દ્વારપાળ (પાળીયા) હોય છે.
ત્રણે ગઢના દરેક દ્વારે વજ, છત્ર, મકર, મંગળ, પુતળી, પુષ્પમાળા, વેદિકા, પૂર્ણકલશ, મણિમય ત્રણ તારણ, ધૂપઘટીઓઆ સર્વ વસ્તુ વાનગૅતર દે રચે છે. દુંદુભિ નામનું દેવવાત્રિ વાગે છે. પ્રભુ ૩૪ અતિશય વડે બિરાજમાન હેાય છે.
ઇતિ સમવસરણ વૃત્તાંત.
૪૦ શ્રી ઋષભદેવનું સ્તવન. આજને ઉજમ છે રે અધિકે, જેવા દરિસણ આદીસરકે તે મુને લાગે રે મીઠું, પ્રભુજીનું ત્યારે દરિસણ દીધું. આજ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com