________________
(૫૬) દામાંથી ચારે નિકાયની દેવીઓ અને સાધ્વીઓ ઉભી રહીને દેશના સાંભળે છે અને નર, નારી, ચારે નિકાયના દેવે તથા સાધુઓ બેઠા બેઠા દેશના સાંભળે છે. આ રીતે પહેલા અંદરના ગઢની મધ્યે રહીને બાર પર્ષદા દેશના સાંભળે છે.
બીજા ગઢની અંદર તિર્યંચો રહે છે અને ત્રીજા ગઢની અંદર વાહને રહે છે.
હવે ચતુરસ્ત્ર સમવસરણ આ પ્રમાણે રચે છે બહારના પહેલા ગઢની સો ધનુષ્ય જાત ભીંત જે જનની ગણતરીમાં આવતી નથી. પહેલા અને બીજા ગઢની વચ્ચે પંદર સે ધનુષનું આંતરૂં છે, એટલે પોણે ગાઉ થયે. પછી બીજા ગઢની ભીંત સે ધનુષ જાડી છે. બીજા અને ત્રીજા ગઢની વચ્ચે એક હજાર ધનુષનું આંતરું છે, એટલે અર્ધ ગાઉ થયે. પછી ત્રીજા ગઢની ભીંત સો ધનુષ જાઈ છે. હવે પહેલા અને બીજા ગઢનું આંતરું પણ ગાઉ અને બીજા ત્રીજા ગઢનું આંતરૂં અર્ધ ગાઉ મળી સવા ગાઉ થયે. તે જ પ્રમાણે સામી બાજુને સવા ગાઉ મળી અઢી ગાઉ થયા. ત્રીજા ગઢની વચ્ચેનું અંતરું એક ગાઉ અને છસો ધનુષ છે અને બીજા તથા ત્રીજા ગઢની ભીંતે સે સે ધનુષ જાહ છે તેજ પ્રમાણે સામી બાજુની બન્ને ગઢની ભીંતે પણ સે સે ધનુષ જાઈ છે. તેથી બન્ને પાસાની મળીને ૪ ભીંતના. ચારસો ધનુષ થયા, તે ત્રીજા ગઢની વચ્ચેના એક ગાઉને. છસો ધનુષમાં ભેળવતાં એક ગાઉને હજાર ધનુષ એટલે દેઢ ગાઉ થયે તેને પહેલાના અઢી ગાઉ સાથે મેળવતાં ચાર ગાઉ એટલે એક જોજન થયું. પહેલા અને બીજા ગઢના આંતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com