Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 64
________________ ( ૫૯). ૪૨ શ્રી ભીડભંજન પાર્શ્વજિન સ્તવન. જિનરાજ જેવાની તક જાય છે, જાય છે જાય છે જાય છે રે, ખરાં દુઃખડાં ખાવાની તક જાય છે; ભગવંત ભજવાની તક જાય છે રે, બહલા તે લાભ લુંટાય છે રે ૧. દુનિયા રંગ દોરંગી દીસે, પલક પલક પલટાય છે રે; જિન પેટે ભરોસે ખેટી થાવું, ગાંઠને ગરથ હું ટાય છે રે. જિન ૨ સ્વજન સગાં સહ સ્વારથ સુધી, ગરજે ઘેલા થાય છે રે, જિન પુણ્ય વિના એક પરભવ જાતાં, સંસારી સીદાય છે રે; જિન ૩ રામારામા ધનધન કરતાં, ધવધવ જિહાં તિહાં થાય છે કે, જિન નક અને બીજી કામિની લુબ્ધા, કેઈઈ પ્રાણી કુટાય છે રેજિ૦૪ પંચ વિષયના પ્રવાહ માહે, તૃષ્ણા પૂરે તણાય છે રે; જિન નાવ સરીખા નાથને મૂકી, પાપને ભારે ભરાય છે રે. જિન૫ મેહરાજાના રાજ્યમાં વસતાં, પરમાધામી પાસે જાય છે રે, જિન. જિનમારગવિણ જમને જે રે, કહેને કેણે છતાય છે રે. જિન- ૬ શ્રી સદ્દગુરૂના ઉપદેશે શુદ્ધ, સાચે ઝવેરી જણાય છે રે; જિન પાખંડ માંહે પડ્યા જે પ્રાણી, ભવસાયરમાં તણાય છે રે જિ૦ ૭ ભીડભંજન પ્રભુ પાસ જિનેશ્વર, પૂજતાં પાપ પલાય છે રે; બિનઉદયરતનને અંતરજામી, બુડતાં બાહે સહાય છે રે. નિ. ૮ ૪૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ. જગ જન ભજન માટે જે ભલીયે, ગીજર ધાને જે કલીયે, શિવવધૂ સંગે હતી; અખિલ બ્રહાંડે જે જલહીયો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72