Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
શ્રી શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
( મહાવીર પ્રભુ ઘેર આવે-એ દેશી. ) નિત્ય સમર્' સાહિમ સયણા, નામ મુળુતાં શીતલ વણા; ગુણ ગાતાં ઉલસે નયણા ?, શ ંખેશ્વર સાહિબ સાચા. બીજાના આશરો કાચા રે, શ ́ખેશ્વર સાહિબ સાચે.
દ્રવ્યથી ધ્રુવ દાનવ પૂજે, ગુણ સચિત સેાણુ વીજે; અરિહા પદ્મ પવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શ’૦૨ વેગ તછ ઘર વાસેા, પ્રભુ પાસના ગણધર થાશેા; તવ મુક્તિપુરીમાં જાશેા, ગુણ લેાકના વયણે ગવાશેા રે. શ′૦ ૩ એમ દામેાદર જિન વાણી, અષાઢી શ્રાવકે જાણી; જિન વંદી નિજ ઘેર આવે, પ્રભુ પાસની પ્રતિમા ભરાવે રે. શ’૦ ૪. ત્રણ કાળ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા તિહાં પણ લાવે રે. શ’૦ ૫ ઘણા કાળ પૂછ અહુ માને, વળી સૂરજ ચંદ્ન વિમાને; નાગલેાકનાં કષ્ટ નિવાર્યો, જ્યારે પાન પ્રભુજી પધાર્યા રે. શ૰ ૬ યદુ સેન રહ્યો રણ ઘેરી, જીત્યા નવિ જાયે વૈરી; જરાસ ંધે જરા તવ ચેન્ની, હિર ખલિવના સઘળે ફૂલી રે, શ’૦૭ નેમીશ્વર ચોકી વાવી, અઠ્ઠમ કરે વનમાલી; તુઠી પદ્માવતી ખાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે. શ′૦ ૮ પ્રભુ પાસની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ક્રૂજી; છંટકાવ ન્હવણુ જળ ખેતી, જાદવની જરા જાય રોતી રે. ચં૦ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 68 69 70 71 72