Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 68
________________ ( ૩ ) મિથ્યાત અવિરતિ કારણ વેગે, કૃતિ દેશ લાધે રે, કપાયે રસ થિતિ બંધ કરતા, સંસાર સ્થિતિ બહુ વાધે રે. કોઇ સર્વ પદારથથી હું અલગ, એ બાજીગરકી ધુલી બાજી રે; ઉદયાગત ભાવે એ નીપજે, સંસાર વતનકે સાજી રે. કેઈયે. ૫ અંતર આતમ તે નર કહીએ, ત્યાગભગ નવિ ઈચ્છે રે, ભણે મણિચંદયથાસ્થિતિ ભાવે, સુખદુઃખાદિકને પ્રીછે રે. કોઈયે (૫) રાગ આશાઉરી ચેતન ચેતનકું સમજાવે, અનાદિ સ્વરૂપ જણાવે રે, સુમતિ કુમતિ દેય નારી તાહરે, કુમતિ કહે તેમ ચાલે રે. ૨૦ ૧ કુમતિ તણે પરિકર છે બહલે, રાતિ દિવસ કરે ડાહ રે . વિષય કષાયમાં ભીને રહેવું, નવિ જાણે તે ભાય રે. ચે. ૨ સુમતિને મિલવા નવિ દીયે તુઝને, મેહની છકે છાક રે; ભક્ષ્યાભક્ષ્ય તુઝને કરાવે, અનંત કાળ ત્યાં રાખે રે. ચેટ ૩ અલ્સર પામી ચેતના બેલી, પ્રભુ સુમતિને ઘેર રાખે રે; કુમતિને મુખ મીઠાઈ દઈ, સુમતિ તણા ગુણ ચાખે ૨. ચે. ૪ એને અભ્યાસે દેશ વત આવે, અવસરે કુમતિને છોડો રે, સુમતિ તણું વાળ વધ્યું જાણી, સંયમ જી તહિં તેડે રે. ચે. ૫ સુમતિ રસી પરિવારે વાધે, તવ મુગતિ ની મેલાવે રે, આપ સરૂપે ચેતન થાયે, તવ નિભય થાનક પાવે છે. ચે. ૬ આપ સરપ યથાસ્થિતિ ભાવે, જોઈને તે જાણે છે સુમતિ કુમતિ પટંતર દેખી, ભણે મણિચંદ્રગુણ જાણે છે. ચે. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72