Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 66
________________ ( ૨ ) ૪૪-૪૮ શ્રી મણિચંદ્ર કૃત આત્મસ્વરૂપ સઝાય.(૨) (૧) રાગ કેદારે. જેહને અનુભવ આતમ કે રે, હવે તે ધન્ય ધન્ય રે, સારપણું ચિત્તમહીં તે ભાવે, ભેદ અભેદ ભિન્ન ભિન્ન રે. જેહને ૧ દ્રવ્ય ગુણ પyવ ખેલે, પર પરિણતિથી ત્યારે રે, આપ સ્વભાવમેં આપહી ખેલે, કેવલ નાણ જ પ્યારો રે. જેહને ૨ પુદગલ વસ્તુ દેખીને ન રીઝે, અનાગત કાળ ન નિરખે રે; વરતમાનમાં રહેવે લૂખે, અતીત કાળ નવિ પરખે રે. જેહને ૩ બાહ્ય આતમા તણ જે કારણ, તેહને જાણી ઉવેખે રે, સારપણું જગમાંહી ન દેખે, અનંત ચતુષ્ટય લેખે રે. જેને ૪ અંતર આતમ માંહિ રહેતો, પરમાતમને ધ્યાને રે, ' ભણે મણિચદ તેહને નમીએ, આપ સ્વભાવ મેં રાત રે. જેહને ૫ soccore (૨) રાગ કેદારે. આતમ અનુભવ જેહને હવે, વ્યારિ ચિત્ત નિજ જાણે રે, વિક્ષિત જાતાયત સુવિષ્ટ યે, સુલીનતાએ લય આણે રે. આ૦ ૧ વિક્ષિત તે વિસર ચિત્ત જાણે જાયાયત ખાંચી આણે રે, પ્રથમ અભ્યાસ એણપરે હોવે, કિચિત આણંદ જાણે રે. આ૦ ૨. સુમિge તે વળગાડ્યું રહેવે, સઝાય ધ્યાનને વેગે રે સુલીન તે નિશ્ચલ ચિત્ત રહેવે, પરમાનંદ ઉપગે રે. આ૦ ૩ બાહ્ય આતમા શરીરાદિક જાણે, અંતર આતમે કરી છાંડો રે, પરમાતમ તે સાક્ષાત દેખે, કેવી સિદ્ધ પીછાણે રે. આ૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72