Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 69
________________ ( ૪ ) ૪૯ ચાર મગળ તથા જીવયતના વિષે. ' ચાલા સહીયા મંગળ ગાઇએ, લહીએ પ્રભુનાં નામ રે, પહેલું મંગળ વીરે પ્રભુનુ, ખીજું ગૌતમ સ્વામી રે; ત્રીજું મંગળ થૂલિભદ્રનું, ચેથુ મંગળ ધમ રે. ચાલા૦ ૧ જીવની જયણા નિત્ય કરીએ, સેવીએ જૈન ધમ રે; જીવ અજીવને એળખીએ તા, પાત્રીએ સમકિત મમ ૨. ચાલા૦૨ છાણાં ઇંધણાં નિત્યજ પુજીએ, ચૂલે ચંદરવો ખાંધીએ રે; પાચે હાથે વાસીદા વાળીએ, દીવે ઢાંકણુ ઢાંકીએ રે. ચાલા૦૩ શીયાળે પકવાન દિન ત્રીશ, ઉનાળે દિન વીશ રે, ચામાસે પંદર દિન માન, ઉપર અભક્ષ્ય જાણુ ૨. ચાલા૦ ૪ ચઉદ થાનકીયા જીવ ઓળખીએ, પન્નવણા સૂત્રની સાખે રે; વીનીત લઘુનીત ખલખા માંડે, અંતમુહૂરત પાખે રે. ચાલાપ . શરીરના મેલ નાકના મેલ, વમન પિત્ત સાતમે રે; શુક્ર શેણિત મૃત્યુ કલેવર, ભીનુ વિરજ અગીઆરમે રે, ચાલા૦૬ નગરના ખાલ અશુચિ ઠામે, સ્ત્રી પુરૂષ સ ંગમે ઉપજે ત્યાં મનુષ્ય સ’મૂર્છાિમ, થાનક જાણા ચઉત્ક્રમે ૨. ચાલા૰ અસંખ્યાતા આંતર્મુહૂર્ત આઉખે, બીજાના નહીં પાર રે; આવીશ અભક્ષ્ય મંત્રીશ અન’તકાય, વરજે નર ને નાર રે. ચાલા૦૮ આપ વેદના પર વેદના સરખી, લેખવીએ આઠે જામ રે; પદ્મવિજય પસાયી પામે, જીત તે ઠામેઠામ રે. ચાલે૦ ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72