Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
(( ૧૮ ) કેશર ચંદન રે લીજે, ઘસી કરી જિનજીની પૂજા કીજે; પુલડાં લેશું રે છાએ, ગુલડા કરશું મારા પ્રભુજીની સાથે. આજ ૨ પૂજાના ફૂલ છે રે રૂડાં, તેહથી આઠ ક્રમ ખપે ફૂડાં; ભાવે ભાવના રે ભાવેા, વળી પ્રભુના ગુણ રંગે ગાવા. આજ૦ ૩ આજની આંગીને રે લટકા, એવા માહરા પ્રભુજીના મુખના મટકા; મટકે મેાહ્યા રે ઇંદ્યા, વદન કમલ જાણે પુનમ ચંદા. આજ॰ ૪ મીઠડી મૂરતિ રે તારી, તે ઘણી મુજને લાગે પ્યારી; નાભિરાય ન દનરે નીરખા, માહરા પ્રભુજીને સખલા ટીકા. આજ૦ ૫ વિવેકવિજયના ૨ શિષ્ય, હરખે હું પ્રણમુ નિશ દિશ. પૂરવ પુણ્યે રે પામી, ભેટ્યા મે મારા અંતરજામી. આજ૦ ૬
૪૧ શ્રી નેમિનાથનુ સ્તવન,
,
મારા સમ જાએમાં રે વહાલા, લાલચ લાગી તુમશુ' લાલા; લાલચ લાગી નેમ લટકાલા, લાલચ લાગી કેશરીયા વાલા. મા૦૧ માથે મેહુલા રે વરસે, એણી ઋતુ પ્રીતમ કિમ પરવરશે; ભાદવડા રે ભડાભડ ગાજે, નદીએ નીર ખડાખડ વાજે.મા૦૨ ધરતી સેાહિયે રે નીલા વરણી, સાહિમ સજમ લેજો પરણી; આસાએ આશ ઘણેરી અમને, જીવન જાવું ન ઘટે તુમને.મા૩ આભૂષણુ પેરીને પરવરો, સલુણા સાહિબા રંગભર રમ; કાર્તિકે કતજી કાં મૂકે છે, ચતુર થઇને શું ચૂકી છે.મા૪ જેઠજીને સાલસહસ છે રાણી, તુમથી એકે નહીં નીર્વાણી; રૂપચંદ ગાય છે ચામાસું, નેમજીશું મલવાનુ દિલ છે સાચુ માન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72