________________
(44)
.
ચામરધારક હાવાથી કુલ આઠ ચામધારક હાય છે. દરેક સિંહાસન ઉપર ઉપરાઉપરી ત્રણ છત્રા રહેલા હાય છે, તેથી અરે · દિશાના ખાર છત્રે હાય છે. તે સિંહાસનેાની આગળ સ્ફટિક રત્નના ચાર ધચક્ર હોય છે. હજાર જોજનના..દોડવાળા, નાની ઘંટડીએવાળા અને નાની ધ્વજાઓવાળા ધમ ધ્વજ, માનજ, ગુજધ્વજ અને સિહધ્વજ નામના ચાર ધ્વજ ચાર દિશાએ હાય છે, તે સમવસરણની ખહાર હાય છે.
-
દેવતાએ પ્રભુને વિશ્રાંતિ લેવા માટે ખીજા ગઢમાં ઈશાન ખૂણામાં દેવઋ ઢો રચે છે. પ્રભુ પૂર્વદિશાના દ્વાર વડે પ્રવેશ કરી ત્રણ પ્રદક્ષિણા દઇ ‘ નમેા તિત્થસ ’ એમ ખેલી તીને નમસ્કાર કરી પૂર્વદિશાના સિ ંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસી પાદપીઠ ઉપર પગ મૂકી દેશના આપે છે. તે વખતે વ્યંતરેદ્ર દેવે પ્રભુનાજ પ્રભાવથી પ્રભુની જેવા ત્રશુ પ્રતિબિંબે ત્રણ દિશાએ રચે છે. પ્રભુની પાછળ મહાતેજસ્વી ભામડળ શાલે છે. તે પ્રભુના શરીરનીજ કાંતિને સક્ષેપીને દેવે એજ બનાવેલ હેાય છે.નહીં તે અત્યંત કાંતિને લીધે મનુષ્યાદિક પ્રભુના શરીરને ખરાખર જોઇ શકે નહીં.
હવે બાર પદાનું સ્વરૂપ આ પ્રમાણે છે–સાધુ, વૈમાનિકની દેવી અને સાધ્વી એ ત્રણે પૂર્વના દ્વારે પ્રવેશ કરી અગ્નિ ખુણામાં રહે છે. ભુવનપતિની દેવીઓ, જ્યાતિષીની દૈવીએ અને વાણવ્યંતરની દેવીએ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરી નૈઋત ખૂણામાં રહે છે. જીવનપતિ, જ્યાતિષી અને વાણવ્યંતર એ ત્રણ જાતિના દેવા પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણ્ડમાં રહે છે. તથા વૈમાનિક દેવા, નર અને નારીઆ એ નવું ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઈશાન ખૂણામાં રહે છે. અર વર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com