________________
( 43 ).
છે—ત્ર ગઢની દરેક ભીંતા તેત્રીશ ધનુષ અને મત્રીશ અંગુલ પહેાળી હાય છે. તેથી તેત્રી તેરી નવાણું ધનુષ અને બન્ની તેરી છત્રુ અગુલ થયા. તે છન્નુ અગુલના એક ધનુષ થવાથી નવાણું ધનુષમાં એક ધનુષ ભેળવવાથી સેા ધનુષ થાય.
સૌથી મહાર પ્રથમ દશ હજાર પગથીયાં ચડીએ ત્યારે પહેલે ગઢ આવે છે, તે પગથીયાં ગઢની ખહાર હાવાથી સમવસરણનું પ્રમાણ જે એક જોજનનું છે તેમાં ગણાતાં નથી.
હવે પહેલા ગઢથી પચાસ ધનુષ સીધી સપાટ ભૂમિપર જઈએ ત્યારે એક એક હાથ પ્રમાણ પહેાળા અને ઉંચા પાંચ હજાર પગથીયાં આવે છે, તેના પાંચ હજાર હાથ થયા. ચાર હાથના એક ધનુષ હાવાથી પાંચ હજાર હાથના સાડા બાર સે ધનુષ થયા. તેમાં પચાસ ધનુષ પ્રતરના ( સીધી સપાટ ભૂમિના ) નાંખવાથી તેરસે ધનુષ થયા. આટલું પહેલા અને બીજા ગઢની વચ્ચેનું આંતરં જાણવું. એવીજ રીતે બીજા અને ત્રીજા ગઢની વચ્ચેનું આંતરૂં સ્તર અને પગથીયાનું મળીને તેરસે ધનુષનું જાણવું.
પછી ત્રીજા ગઢની અંદર તેરસે ધનુષ જઇએ ત્યારે પીઠને મધ્ય ભાગ આવે છે, એટલે સમવસરણનું મધ્ય બિંદુ આવે છે. તેથી ત્રણ વાર તેરસા મળવાથી ઓગણચાળીશ સા ધનુષ થયા. તેમાં ત્રણે ગઢની ભીંતાના સા ધનુષ મેળવવાથી ચાળીશઞા એટલે ચાર હજાર ધનુષ પૂણૅ થયા. એજ રીતે સામેની બાજુએ પણ ચાર હજાર ધનુષ હાવાથી કુલ આઠ હજાર ધનુષ થયા અને બે હજાર ધનુષના એક
હાર ધનુષના ચાર ગાઉ થયા, તથા ચાર હાવાથી એક જાજન પ્રમાણ સમવસરણ આ
ગાઉ હાવાથી આઠ ગાઉનું એક એજન પ્રમાણે ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.