Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 41
________________ (૩૬) ર૬ શ્રી સેળ સતીઓની સઝાય. : : - ' (દેશી ચેપાઇની) . . સેળ સતીનાં લીજે નામ, જિમ મન વંછિત હોગે કામ; ભગતિ ભાવ અતિ આણી ઘણે, ભાવ ધરીને ભવિયણ સુણે. ૧ બ્રાહ્મી૧ ચંદનબાળા ૨ નામ, રાજમતી ૩ દ્વિપદી ૪ અભિરામ, કૌશલ્યા ૫ ને મૃગાવતી ૬, સુલસા ૭ સીતા ૮એ મહાસતી. ૨. સતી સુભદ્રા ૯ સહામણી, પિળ ઉઘાડી ચંપા તણી; શિવા ૧૦ નામ જપે ભગવતી, જગીશ આપે કુંતી ૧૧ સૂતી. ૩ શીલવતી ૧૨ શીલે શોભતી, ભજે ભાવે એ નિર્મળ મતિ, દમયંતી ૧૩ પુષ્પચૂલા ૧૪ સતી, પ્રભાવતી ૧૫ ને પદ્માવતી૧૬.૪ સેળ સતીનાં નામ ઉદાર, ભણતાં ગુણતાં શિવ સુખ સાર; શાકિની ડાકિની વ્યંતર જેહ, સતી નામે નવિ પ્રભવે તેહ.. ૫ આધિ વ્યાધિ સવિ જાયે રાગ, મન ગમતા સવિ પામે ભેગ; સંકટ વિકટ સવિ જાયે દૂર, તિમિર સમૂહ જિમ ઊગે સૂર. ૬ રાજ ઋદ્ધિ ઘર હેયે બહુ, રાયપુરાણ તે માને સહુ વાચક ધર્મવિજય ગુરૂરાય, રતનવિજય ભાવે ગુણ ગાય. ૭ ૨૭ અસઝાય વારક સક્ઝાય. . . ” ઢાળ પાઇની. * * * * પવયણ દેવી સમરી માત, કહીશું મધુરી શાસન વાત; ધર્મ આશાતન વજી કશ, પુણ્ય ખજાને તે જોવે.. . આશાતન કહીયે મિથ્યાત, તસ વર્જન સમકિત સાદાત .. આશાતન કરવા મન કરે, દીર્ઘ ભવ દુઃખ પિતે વરે. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72