Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 46
________________ ( ) પ્રેમે પૂજે સુભગ અમદા, સ્વામીને વગ આપે, આ સંસારે વિષમ પથના, તાપ સંતાપ કાપે. ૨ દેવી સીતા જનક તનયા, કાં ગયા રામ સાથે. તારા દેવી પતિ વચનથી, થાય વેચાણ હાથે; ત્યાગી તે ભીમક તનયા. સ્વામીને મેળવે છે, એ દષ્ટાંતે ભગિની તમને, શું કહે કેળવે છે. ૩ ૩૧ શ્રી સિદ્ધાચળનો પંદર તિથિ. (વિમલગિરિ ૨ગરસે સે, ત્રિભુવન તીરથ નહીં એ, વિમલ૦) પ્રથમ જિનેશ્વર પદ ભજીએ, કે મેહ માન મનશું તજીએ, કે ધર્મધ્યાન પથે સજીએ, સિદ્ધાચળ સમરણ નિત્ય કીજે; કે અનુભવ અમૃત રસ પીજે. સિદ્ધારા : પડવાએ પર ગુણ લીજે, કે દાન સુપાત્રે નિત્ય દીજે; કે તે જગમાં બહુ જસ લીજે, સિદ્ધારા ૨ બીજે બીજું સહુ જાણે, કે અંતર ધ્યાન પ્રભુ આણે; કે તે સહેજે શિવસુખ માણે, સિદ્ધા. ૩ ત્રીજે ત્રિભુવન જિન રાયા, કે નાભિ રાયા કુળ દીપાયા; કે માતા મરૂદેવી જાયા. સિદ્ધા૪ ચેાથે ચાર ગતિ વારી, કે સકલ જીવના હિતકારી, કે આપ તર્યા પ્રભુ પર તારી, સિદ્ધા. ૫ પાંચમે પાંચ પ્રમાદ તજીએ, કે પંચ પરમેષ્ઠીને ભજીએ; કે શિવમાળા વરવા સજીએ, સિદ્ધાર ૬ છક્કે છ કાયને પાળે, કે છએ દ્રવ્ય ગુણ અજવાળે કે ચેતનના ગુણ સંભાળે, સિદ્ધા. ૭ સાતમે સાતે ભય વારી, કે અખંડ રૂપ પ્રભુ પદ ધારી; કે લવિજન ભજતાં સુખકારી, સિદ્ધારા ૮ આઠમે આઠ કમ તમે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72