Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 47
________________ ( ૧૨ ) કે મદ આઠે તજી પ્રભુ ભજીએ; કે તે શિવમ'દિર જઈ ગજીએ, સિદ્ધા૦ ૯ નામે નવવિધ વ્રત લહીએ, કે નવપદ ધ્યાને લીન રહીએઃ કે સત્ય વચન મુખથી કહીએ, સિદ્ધા॰ ૧૦ દશમે દવિધ યુતિ ધર્મે, કે દશ ક્રિશિ વારી રહેા ઘરમેં, કે નિજ ધારી ન રહેા પરમે, સિદ્ધા॰૧૧ એકાદશ પડિમા વહીએ, કે મોન કરી મુખ વ્રત લહીએ; એકાદશી મહિમા બહુ કહીએ, સિદ્ધા॰ ૧૨ બારશે ખાર વ્રતધારી, કે દેશ વિરતિ ગુણ અધિ કારી; કે અરિહત ગુણ જાઉં વારી, સિદ્ધા॰૧૩ મેરૂતેરશ મનમાં ધરીએ, કે કાઠીથા તેર દૂર કરીએ; કે તે અષ્ટ સિદ્ધિ નવ નિધિ વરીએ, સિદ્ધા૦ ૧૪ ચૌદશ સહુ તિથિમાં વીએ, કે મેહરાય સન્મુખ લડીએ; કે ચૌદમે ગુણઠાણે ચડીએ, સિદ્ધા॰ ૧૫ પુનમે પૂરણ તિથિ કહીએ, કે સિદ્ધગિરિ મહિમા બહુ લહીએ; કે ઋષભ જિન સનમુખ રહીએ, સિદ્ધા॰ ૧૯ સંવત એગણી વીશમાંહે, મહા શુદી પંચમી ગુણ ગાયે; કે પાલીતાણા પુરમાં ઠાયે, સિદ્ધા॰ ૧૭ શા. દીપચંદ સુત સવાઈ, વીરચ ંદસિંહ એહુ ભાઈ; કે તસ આગ્રહથી તિથિ ગાઈ, સિદ્ધા॰ ૧૮ હેાનિશ સમમાં ગિરિરાયા, કે મયા કરી દરશન પાયા;, કે ભાઈચંદ્ર ગિરિ ગુણ ગાયા, સિદ્ધ૦ ૧૯ ૩૨ બાર માસ ગીત. કાર્તિકે કુંજરને કાને, કે ડાભ અણી કપટી ધ્યાને, કે તન શ્વન જોમન એમ જાણે, રસીલા ધમ સદા કરીએ, કે જિનજીના વચન હૃદય ધરીએ, કે પ્રભુજીના વચન હૃદય ધરીએ, રસીલે " ધમ સદા કરીએ. ૧. માગશરે મનુષ્યપણું પામી, કે આરાધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72