Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
( ૪ ) ક્ષીરાદકના રે પાણી, સુર તરૂ ળ સુર આપે આણી; ત્રાશી લાખ પૂર્વ રંગ રસીયા, લાખ પૂર્વ સમતામાં વસીયા. કે૦ ૨ શિવ નીસરણી રે થાપી, તેણે સિદ્ધાચળ યાત્રા વ્યાપી; આાકી કરસન રે જાણુ, નાથજી આવ્યા પૂર્વ નવાણુ. ૪૦ ૩ નામ યુગાદિ રે જપતાં, દશ હજાર મુનિ મલપતાં; સજમ સ્થાનક રે વરીયા, અષ્ટાપદ અનશન ઉચ્ચરીયા. કં૦ ૪ ચેાગ નિરાધે રે ત્રાસી, પરિશાટન પંચાશી નાશી; પૂર્ણાનદી દુગ ઉપયાગે, સુખીયા શિવ રમણી સ જોગે, ક૦ ૫ દિલ ભર કરતા ૨ દેવા, સુંદર તસ ડિમાની સેવા; અહોનિશ દ્વેષ રહે અનુચરમાં, ઋષભદેવ શ્રીરાજનગરમા. ક૦ ૬ ચિંતે દેવા રે મનમાં, વસીચે કીડા કારણ વનમાં; ભૂતલ ભમતાં રે દીઠા,મુંબઈ ખદર માગ ગરડ્ડો, કંચન॰ લાગી છ
હાં નિત્ય ક્રીડા રે કરીએ, મનમેહન માટે મદિરીએ; પ્રભુને પ્રીતધરી પધરાવું, બાગના કર્તા શેઠ જગાવું.કચન॰લાગી૦૮ શેઠ અમીચંદ સાકરચંદ, તસ કુળદીપક મેતીચંદ, શ્રીશુભ વીર સુખે નિત્ય સુતા,સ્વપ્ન સુર સ ંદેશ દેતા.કચન લાગી૦૯
૩૪ અથ ગુંડલી.
ચતુરા ચતુરી ચાલશું રે, ચાલી ચાખે ચીરે, હાં હાં રે ચાલી ચેાખે ચીરે, સાથ સાહેલી સંચરે રે; સરોવરને તીરે, હાં હાં રે સાવરને તીરે, જળ ભરતાં જિન સાંભર્યાં રે, વિકસ્યું મન વીરે, હાં હાં રે વિકસ્યું મન વીરે, ભાજ઼ન સિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72