Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 55
________________ ( ૫ ) માખી-પાંચે ભૂલ્યે ચારે ચૂકયે, ત્રણનું· ન જાણ્યું નામ; જગ ઢંઢેરા ફ્રેન્ચે, એ તેા ખાટુ' શ્રાવક નામ. Q વીરજીએ વાણી સુણાવી, એસી ત્રિગડે, ત્રિશલા ૬ સાખી-ખારે ભૂલ્યે ચારે ચૂકા, છ કાર્યનું ન જાણ્યુ નામ; જગ ઢંઢેરા ફ્રબ્યા, એ તે ખાટું શ્રાવક નામ, વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલાજી સાખી-પાપ કીધાં જીવ તેં બહુ, ધ ન કીધે। લગાર; નરકે પડ્યો યમ કર ચડ્યો, કહાં જઇ કરે પાકાર. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલા૦૯ સાખી-પાપ ઘડે પૂરણ ભરી, તે લીધા શિર પર ભાર; તે ક્રિમ છુટીશ જીવડા, તેં ન કર્યાં ધર્માં લગાર. વીર૦૯ સાખી-ઘડપણે ધમ થાયે નહીં, જોબન એળે જાય; તરૂણપણે ધસમસ કરી, તે તેા ફરી ફરી પસ્તાય, વી૨૦ ૧૦ સાખી-સર્વ સિદ્ધાંત માંહે કહ્યું, સફળ કરેા અવતાર; હીરવિજય ગુરૂજી કહે, સાંભળેા નર ને નાર. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલા ૧૧ • ૩૮ શ્રી સમસરણનું સ્તવન. જીમખડ'ની દેશી. ત્રિશલા નંદન વંદીએ રે, લડ્ડીએ આનંદ કંદ, મનેહર જીમખડું, ઝુમખડાં જી ંખી રહ્યાં રે, શ્રી વીરતણે ` દરખાર, મનહર સમવસરણુ બિરાજતા કે, પિત સુરનર ઇંદ્ન, મનેહર૦૧ ખાવી એન વૃષ્ટિ કરે રે, કુલ ભરે જાનુ માન, મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72