Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
( ૭ )
ગઢ સિદ્ધિ અણિમા ઉન્નિમાદિક, તિમ લબ્ધિ અડવીસા હા; વિષ્ણુકુમારાદિક પરે જગમાં, પામત જયંત જગીશા, ત૫૦ ૨ ગોતમ અષ્ટાપદ ગિરિ ચઢીયા, તાપસ આહાર કરાયા ઢા; જે તપ કર્મ નિકાચીત તપવે, ક્ષમા સહિત મુનિ રાયા, ત૫૦ ૩ સાડા ખાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હા; શ્વાર તપે કેવળ બ્રહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા, તપ૦ ૪
==
૩૬ વૈરાગ્ય સબંધી સ્તવન,
પરલેાકે સુખ પામવા જિણ ંદજી, કર સારા સ ંકેત રે, માયા તારી લાગી રે જિ ંદજી; હજી માજી છે હાથમાં જિષ્ણુ દુજી, ચેત ચેત નર ચેત રે, માયા તારી લાગી ? જિષ્ણુદજી; ભાશા કરીને અમે આવીયા જિણંદજી, લીધા વિના નહીં જઉં ?, માયા તારી લાગી રે જિષ્ણુદજી; આ ભવાષિ પાર ઉતારે રે, માયા તારી લાગી ૨ જિષ્ણુદજી; દયા લાવી સેવકને સ’ભારારે, માયા તેરી લાગી રે જિષ્ણુ ધ્રુજી. ૧. જેર કરીને જીતવું જિષ્ણુ ધ્રુજી, ખરેખરૂં' રણુ ખેતરે, માયા તેની લાગી રે જિષ્ણુ દજી; દુશ્મન છે તુજ દેહમાં જિદજી, ચેત ચેત નર ચેતરે, માયા તારી લાગી રે જિષ્ણુ જી; આશા કરીને, લીધા, માયા, આ ભવેદષિ॰, માયા, દયા, માયા॰. ૨. ગાફલ રહી ગમાર તું જિષ્ણુદજી, ફ્રગટ થઈશ ફજેત રે, માયા તેરી વાગી ૨જિષ્ણુદજી; હવે જરૂર હુશિયાર થઈ જિણ ંદજી; ચૈત ચેત નર ચેતરે, માયા તારી લાગી રે જિષ્ણુદજી; આશા કરીને, દીધા॰, માયા, આ ભવેદધિ, માયા॰, દયા”, માયા, ૩; તન ધન તે તારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72