Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 45
________________ (૪૦) ચોથે દિવસે દર્શન સૂઝ, સાતે પૂજા ભણીએ; ઋતુવંતી મુનિને પડિલાભે, સદ્ગતિ સઘળી હણીએ. અળગી ૫ તુવંતી પાણી ભરી લાવે, જિનમંદિર જળ આવે, બેધિબીજ નવિ પામે ચેતન, બહલ સંસારી થાવે. અળગી. ૬ અસઝાયમાં જમવા બેસે, પાંતી વિશે મન હર્ષે જ્ઞાતિ સવે અભડાવી જીમતી. દુર્ગતિમાં ઘણું ભમશે. અળગી. ૭ સામાયિક પડિકમણું ધ્યાને, સૂત્ર અક્ષર નવિ જેગી; કઈ પુરૂષને નવિ આભડીએ, તસ ફરસે તનુ રેગી. અળગી ૮ જિન મુખ જોતાં ભવમાં ભમીએ, ચંડલિણ અવતાર મુંઢણ લંડણ સાપણ હવે, પર ભવમાં ઘણી વાર. અળગી. ૯ પાપડ વઠી ખેરાદિક ફરસી, તેહને સ્વાદ વિણસી; આતમને આતમ છે સાખી, હિયડે જે ને તપાસી. અળગી૧૦ ઈમ જાણી પાઈ ભજીએ, સમકિત કિરિયા શુદ્ધિ રાષભવિજય કહે જિનઆણથી, વહેલી વરશે સિદ્ધિ. અળગી. ૧૧ ૩૦ સ્ત્રીને શિખામણ મંદાક્રાંતા છંદ. હાલી બેની ! પતિ રિઝવતી, સુંદરી તેહ સાચી, -વાતે વાતે પતિ પજવતી, પાપિણ એ પિશાચી; જેને અપ્યું તન જીવન તે, સ્વામીના સુખ દુઃખે, , રાચી રેવું મન વચન ને, કાય એકત્ર યેગે. ૧ સ્વામી સાચું ભૂષણ ગણવું, સર્વ છે. તાસ પ્રમે, સેને દાંકી પ્રીત ન પતિની, ધિક એ હેમ ખેમે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72