Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 44
________________ (૨) પાંચ મહાવ્રત અલગાં થાવે. સુણ૦ ૮ ઋતુવતી જો વહાણમાં બેસે, તે પ્રહણ સમુદ્રમાં પેસે; તેક઼ાન ઘણેરાં તે વહેશે. સુણ૦ ૯ મજીઠ હીંગલા થાયે કાળા, એકેન્દ્રિય દળને દુઃખ ભાળા; તા પંચેન્દ્રિય વિશેષે ટાળા. સુષુ॰ ૧૦ શૈવાદિક શાસ્ત્ર એમ વાણી, ઋતુવતી રાખા દૂર જાણી; વળી અસુર કુરાણે ઈમ વાણી. સુષુ૦ ૧૧ પહેલે દિન ચંડાલણી સરખી, બીજે દિન બ્રહ્મઘાતિની નિરખી; ત્રીજે દિન ધેાખણુડી પરખી. સુણુ૦ ૧૨ માંડણુ પીસણ રાંધણ પાણી, તસ ફરસે દુઃખ લહે ખાણી; જ્ઞાનીને હાય જ્ઞાનની હાણી. સુષુ૦ ૧૩ સૂત્ર સિદ્ધાંત મંત્રજ નાહિં ક્ળે, અસાથે આશાતના સખળે; પહેાર ચાવીશ પછી એહ વિમળે. સુષુ॰ ૧૪ આશાતના અસઝાયની દાખી, મુનિ રત્નવિજયે ગુરૂ સાખી; એ ધર્માંકરણી સાચી ભાખી. સુષુ૦ ૧૫. ૨૯ ઋતુવંતી સ``ધી સજ્ઝાય સરસતી માતા આદિ નમીને, સરસ વચન દેનારી; અસજ્ઝાયનુ સ્થાનક બાલે, ઋતુવતી જે નારી, અળગી રહેજે. ઠાણાંગસૂત્રની વાણી, કાને સુણજે.......એ આંકણી. ૧ મેટી આશાતના પુલવતીની, જિનજીએ પરકાશી; મશિનપણું જે મન નવ ધારે, તે મિય્યામતિ વાસી. અળગી૦ ૨ પહેલે દિન ચડાવણી સરખી, બ્રહ્મઘાતી વળી ખીજે; પર શાસન કહે ધામણ ત્રીજે, સાથે શુદ્ધ દ્વીએ. અળગી ૩ ખાંડો પીસી રાંધી પિૐને, પરતે લેાજન પીરશે; સ્વાદ ન વે ષટરસ પાખે, ઘરની લક્ષ્મી જાશે. અળગી ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72