Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
( ૩૫ ) . ૧૦ આપી ચુતને આપદા રે, જુઓ રમણીના રંગ પ્રા. વ૦ ૧૦ લીલાવતીએ પ્રાધિ રે. વિક્રમ ચરિત્ર નિજ જાત પ્રા. ૧૦
વલૂરી આપણું રે, દિયું દુઃખ સુતની માત પ્રા૧૦ ૧૧
noen
ઢાલ ત્રીજી. જંબૂઢીપના ભરતમાં-એ દેશી. વિરવી તે વાઘણ જેસી, વીંછણ જેઠવી ; સાપણી શકિરણથી બૂરી, નારી છે એવી રે. નારી ભુંડી. ૧. ઝટકી રે મટકી છેહ દે, એવી જાણ ભૂલે રે; વિકસિત વદન તુમ દેખીને, મત ગણે મુખ ફરે. નારી. ૨. ઈત્યાદિક અવગુણ ઘણ, જાણું પર શી રે; પ્રાણીયડા સુણ શિયલથી, લહિયે અવિચલ લીલે ૨. નારી. ૩ એક મૂરખ માખી પરે, મધુએ જેિમ વિંટાય રે; શમર સારીખા જાણ તે, રસ લેઈ દૂર થાય છે. નારો૪. શેઠ સુદર્શન સારિખા, જંબૂ વયર કુમારે રે; નારીને વશ નવિ પડા તે મોટા જૂગારે છે. નારી૦ ૫ બલિહારી હું તેહની, ચરણ શરણ મુઝ તેહનું રે; પાતક સર્વ પખાલી, ધ્યાન ધરી વલી એહનું રે. નારી. ૬. કામિની ફળ કિપાકશી, જ્ઞાનસાગર એમ કહીએ રે; તન મન ચપલ ત્રિયા તણાં, વણ અલગ, રહિયે રે. નારી. ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72