Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 39
________________ (૩૪). ઢાલ બીજી. દેશી નારાયણની. અથિર મૂછ ઉંદર તણી રે, અથિર ક્યું કારને રોહ પ્રાણીડા! વજે છબીલી છે. મુગ્ધ કિડ્યું હી રહ્યો છે, અથિર તે નારીને નેહ પ્રા. ૧૦ ૧ કામિની પુલી કેલશી રે, રખે મન સમજે એમ પ્રારા ૧૦ કાંકચના કાંટા જીસી રે, જાણે કૌચી જેમ પ્રાવટ ૨ એકને મૂકી આદરે રે, વળી બીજાને સંગ પ્રા. ૧૦ બીજાથી ત્રીજે જુએ છે, જેહના નવ નવ ઢગ પ્રા ૧૦ ૩ નિજ સ્વારથ અણપૂગતે રે, વદન કરી રે વિકરાલ પ્રા. વ, પ્રીતિ પુરવની મૂકીને રે, દે મુખમાંથી ગાળ પ્રા. વ૦ ૪ જોયા વિણ જિમતિમ લવે રે, નારી નિહુર નિટેલ પ્રા૧૦ લવતી પણ લાજે નહીં રે, બોલે હલકા બેલ પ્રા. ૧૦ ૫ કદિય ન હૈયે કેહની રે, નીચ નારીની જાત પ્રા. વ. વિશ્વાસ કરે છે તેને રે, તેને કરે તે ઘાત પ્રા. વ૦ ૬ વિષય થકી વિષ દઈને રે, સૂરિકંતારે નાર પ્રારા ૧૦ પતિ પરદેશી મારિયે છે, જેને કામ વિકાર પ્રા. વ. ૭ દીધેલું લંપટી કરે રે, પાપલી પ્રભૂત પ્રા. ૧૦ લાખમાંહે પરાલિયારે, સુલૂણુએ વિપત પ્રા૧૦ ૮ હસ વચ્છ નિજ પુત્રને રે; હિંસાવલિએ હજ પ્રા. વ. પ્રાર્થના કરી લેકની રે, દેખી કરૂણા તેજ પ્રારા ૧૦ ૯ કુમરી કહેણ માન્યું નહીં રે. કરિયે પ્રાર્થના ભંગ પ્રા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72