Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 38
________________ 3 (૩૩) ૨૫ શિયલ વિષે શિખામણની સઝાય. ( ઢાળ પહેલી). સુણ ગુણ પ્રાણી શીખ, લંપટ શું લેભાણે રે; લલનાણું લાગી રહ્યો, વદન જોઈ વિકળણે રે. નારીને નિરખી રખે, જાણે ચંપકકળી એ ફુલી રે, સમજે વિષની વેલી, મત રહે તિણ પર ઝુલી રે. ના. ૨ લણ રોવે ક્ષણમેં હસે, ક્ષણ વળી વિરહે પ્રજાને રે, પ્રીત ધરે ક્ષણ પાપિણી, ક્ષણ વળી રોષ દેખાડે રે. ના૦૩ જન પૂછે તવ જારને, કહે મુજ બાંધવ એ રે; સુસ કરી અતિ આકરા, કુડ કપટને ગેહે રે. ના૪ સમજાવે કરી સાન શું, કેને નયનની સામે રે , પગની ગતિ સાને કરી, વચન તણે અનુમાને છે. ના. ૫ મુખ મરીને કેઈ શું, વાત કરે વિષયાળી રે, . પાડી પુરૂષને પાસમાં, દઈ મીટ ને ચાલી રે. ના૬ ધન વીર્ય ચિત્ત રૂપની, હરિણાક્ષી હરનારી રે કામિની સરખી કે નહીં, ધરતીમાં ધૂતારી રે. ના. ૭ જેહવી ચંચળ વીજળી, ચંચળ કુંજર કાને રે; ચંચળ વાન સંધ્યા તણે, ચંચળ પીપળ પાન રે ના૮ હવે રંગ પતંગને, જેવી બાદળ છાહ રે, નેહ ઈસ્યો નારી તણે, હવી કાયર વિ. ના ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72