SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫ ) . ૧૦ આપી ચુતને આપદા રે, જુઓ રમણીના રંગ પ્રા. વ૦ ૧૦ લીલાવતીએ પ્રાધિ રે. વિક્રમ ચરિત્ર નિજ જાત પ્રા. ૧૦ વલૂરી આપણું રે, દિયું દુઃખ સુતની માત પ્રા૧૦ ૧૧ noen ઢાલ ત્રીજી. જંબૂઢીપના ભરતમાં-એ દેશી. વિરવી તે વાઘણ જેસી, વીંછણ જેઠવી ; સાપણી શકિરણથી બૂરી, નારી છે એવી રે. નારી ભુંડી. ૧. ઝટકી રે મટકી છેહ દે, એવી જાણ ભૂલે રે; વિકસિત વદન તુમ દેખીને, મત ગણે મુખ ફરે. નારી. ૨. ઈત્યાદિક અવગુણ ઘણ, જાણું પર શી રે; પ્રાણીયડા સુણ શિયલથી, લહિયે અવિચલ લીલે ૨. નારી. ૩ એક મૂરખ માખી પરે, મધુએ જેિમ વિંટાય રે; શમર સારીખા જાણ તે, રસ લેઈ દૂર થાય છે. નારો૪. શેઠ સુદર્શન સારિખા, જંબૂ વયર કુમારે રે; નારીને વશ નવિ પડા તે મોટા જૂગારે છે. નારી૦ ૫ બલિહારી હું તેહની, ચરણ શરણ મુઝ તેહનું રે; પાતક સર્વ પખાલી, ધ્યાન ધરી વલી એહનું રે. નારી. ૬. કામિની ફળ કિપાકશી, જ્ઞાનસાગર એમ કહીએ રે; તન મન ચપલ ત્રિયા તણાં, વણ અલગ, રહિયે રે. નારી. ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035260
Book TitleShiyal Vishe Sazzay Vagereno Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1932
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy