Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 27
________________ (૨૨ ) પામી ભમિની તેને ઇદ્રથી અધિકે ગણે. ૫ ચાલ-અમરકુમારે રે, તછ સુરસુંદરી, પવનંજયે રે, અંજના પરિહરી. ઉથલપરિહરી સીતા રામે વનમાં, નલે દમયંતી વળી, મહાસતી માથે કષ્ટ પડ્યાં પણ, શિયલથી તે નવિ ચળી; કસોટીની પરે કસી જોતાં, કંતશું વિહડે નહીં, તન મન વચને શિયલ રાખે, સતી તે જાણે સહી. ૬. ચાલ-રૂપ દેખાડી રે, પુરૂષ ન પાયે, વ્યાકુલ થઈને રે, મન ન બગાડીયે. ઉથલ-મન બગાડીયે પણ પુરૂષ પરનું, જેગ જોતાં નહિ મળે, કલંક માથે ચડે કુડાં, સગાં સહુ દૂરે ટળે; અણસર ઉચાટ થાયે, પ્રાણ તિહાં લાગી રહે, ઈહલેક પામે આપદા, પરલોક પીડા બહુ સહે. ૭. ચાલ-રામને રૂપે રે, શૂર્પનખા મેહી, કાજ ન સીધું રે, અને ઈજત ખેઈ ઉથલો-ઈજત ઈ દેખ અભયા, શેઠ સુદર્શન નવિ ચળે, ભરતાર આગળ પી ભેઠી. અપવાદ સઘળે ઉ જે કામની બુદ્ધ કામિનીએ, વંકચૂલ વાહ્ય ઘણું, પણ શિયલથી ચૂકે નહીં, કટાંત એમ કેતાં ભલું. ૮ ચાલ-શીયલ પ્રભાવે રે, મુ સોલે સતી, ત્રિભુવન માંહે રે, જે થઈ છતી. ઉથલસતી થઈને શિયલ રાખ્યું, કલ્પના કીધી નહીં. નામ તેહનાં જગત જાણે, વિશ્વમાં ઉગી રહી; વિવિધ રને જડિત ભૂષણ, રૂપ સુંદરી કિન્નરી, એક શિયલ વિણ શોભે નહીં, તે સત્ય ગણજે સુંદરી. ૯. ચાલ-શિયલ પ્રભાવે રે, સહુ સેવા કરે, નવે વાડે રે, જેહ નિર્મલ ધરે. ઉથલો-ધરે નિર્મલ શિયલ ઉજવલ, તાસ કીતિ ઝલહલે, મન કામના સવિ સિદ્ધિ પામે, અષ્ટ ભય દૂરે ટળે, ધન્ય ધન્ય તે જાણે ધરા, જે શિયલ ચેખું આદરે, આનંદના તે એઘ પામે, ઉદય મહા જસ વિસ્તરે. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72