Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
(૨૧) ૧૬ શીયલ વિષે નારીને શિખામણની સક્ઝાય.
' ચાલ એક અપમ, શિખામણ ખરી, સમજી લેજો રે, સઘળી સુંદરી. ઉથલો-સુંદરી સહેજે હદય હેજે, પર સેજે નવિ બેસીયે, ચિત્ત થકી ચૂકી લાજ મૂકી, પર મંદિર નવિ પેસીયે; બહુ ઘેર હીં નાર નિર્લજ, શાસે પણ તજવી કહી, જેમ પ્રેત દુષ્ટ પડયું ભોજન, જમવું તે જુગતું નહીં. ૧. ચાલ-પરશું પ્રેમે રે, હસીય ન બેલીયે, દાંત દેખાય રે, ગુહ્ય ન લીયે. ઉથલો-ગુહ્ય ઘરનું પરની આગે, કહેને કેમ પ્રકાશીયે, વળી વાત જે વિપરીત ભાસે, તેથી દરે નાસીયે; અસુર સવારા અને અગોચર એકલા નવિ જાઈયે, સહસાતકારે કામ કરતાં, સહેજે શીલ ગમાવીયે. ૨. ચાલ–નટ વિટ નરશું રે, નયણું ન જેડીયે, મારગ જાતાં રે, આવું ઓઢીયે ઉથલઆઘુ તે ઓઢી વાત કરતાં, ઘણું રૂડાં શોભીયે, સાસુ અને માના જણ્યા વિણ, પલક પાસ ન થયે; સુખ દુઃખ સરજ્યું પામી પણ. કુલાચાર ન મૂકીયે, પરવશ વસંતાં પ્રાણ તજતાં, શિયલી નવિ ચૂકીયે. ૩. ચાલ-વ્યસની સાથે રે, વાત ન કીજીયે, હાથોહાથે રે, તાલી ન લીજીયે. ઉથલ-તાલી ન લીજે નજર ન દીજે, ચંચલ ચાલ ન ચાલીયે, એક વિષય બુધે વસ્તુ કેહની, હાથે પણ નવિ ઝાલીયે; કેટિ કંદર્પ રૂ૫ સુંદર, પુરૂષ પેખી ન મહીયે, તણખલાં તેલ ગણી તેહને, ફરી સામું ન જોઈએ. ૪ ચાલ-પુરૂષ પિયારે રે, વળી ન વખાણયે, વૃદ્ધ તે પિતા રે, સરખે જાણીયે. ઉથલો-જાણીયે પિયુ વિણ પુરૂષ સઘળા, સહેદર સમાવડે, પતિવ્રતા ધર્મ જોતાં, નાવે કઈ તરવડે; કુરૂપ મુઠી બડને, દઢ દુર્બલ નિર્ગ, ભરતાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72