Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
( ૧૯ )
૧૫ શીલ વિષે પુરૂષને શિખામણની સજ્ઝાય.
ચાલ-સુછુ છુ કતા રે, શીખ સાહામણી, પ્રીત ન કીજે રે,પરનારીતણી; ઉથલા-પરનારી સાથે પ્રીત પિઉડા, કહા ક્રિષ્ણુપર કીજીયે, ઉંઘ વેચી આપણી, ઉજાગરા ક્રિમ વીયે; કાછડીછુટા કહે લ ંપટ, લેાક માહે લાગે, કુલ વિષય ખ પણ રખે લાગે, સગામાં કેમ ગાયે. ૧ ચાલ-પ્રીતિ કરતાં રે, પહેલાં ખ્વીજીયે, રખે કેાઈ જાણે રે, મન શું ધ્રુજીયે; ઉથલા-જીયે મનશુ ઝુરીયે પણુ, શ્વેગ મલવા છે નહીં, રાતદિન વિલપતાં જાયે, અવટાઈ મરવું સહી; નિજનારીથી સતે।ષ ન વળ્યા, પરનારીથી કહે! જી હશે, જો ભરેભાગે તૃપ્તિ ન વળી તેા, એઠું' ચાટે શુ થશે. ૨ ચાલ-મૃગતૃષ્ણાથી રૈ, તૃષ્ણા નિવ ટળે, વેલુ પીલ્યાં રે, તેલ ન નીસરે; ઉથલાન નીસરે પાણી વàાવતાં, લવ લેશ માખણુના વળી, બૂડતાં નાચક ભર્યા કેળું, તે ત વાત ન સાંભળી; તેમ નાર રમતાં પરતણી, સતાષ ન વળ્યે એક ઘડી, ચિત્ત ચટપટી ચાટ લાગે, નયણે નાવે નિદ્રી. ૩ ચાલ-જેવા ખાટા રે, રંગપતંગને, તેવા ચટકા રે, પરસ્ત્રી સંગને; ઉથલા-પરત્રીયા કુશ પ્રેમ પિઉડા, રખે તુ જાણે ખરા, દિન ચાર રંગ સુરંગ રૂએ, પછી નહીં રહે નિ; જે ઘણા સાથે નેહ માંડે, છાંડ તેષ્ણુ પ્રીતડી, એમ જાણી મ મ કર નાહલા, પરનારી સાથે પ્રીતી. ૪ ચાલ-જે પતિ વહાલા રે, વચે પાપિણી, પરશુ પ્રેમે ?, રાચે સાપિણી; ઉથલા-સાપિણી સરખી વેણુ નિરખી, રખે શીયલ થકી ચલે, મને મટકે અ ંગ લટકે, દેવ દાનવને છળે; એ માંડે કાળી અતિ રસાળી, વાણી મીઠી શેલડી, સાંભળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72