Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 34
________________ (૨૯) શીલ થકી હે જિન ઉત્તમ પદ લહે, રૂપકળા ગુણ જ્ઞાન; ચ૦ કીતિ વધે હે ઈહ ભવ પર ભવે, જીવ લહે બહુ માન. ચ૦ ૧૧ ૨૨ શિયલવંતી સતીને શિખામણ. (જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતર જામી. એ દેશી.) નિસુણે સકળ સહાગણ નારી, શિક્ષા અતિ સુખકારી; મનડું વારી વિષય વિસારી, સજો શિયળ શણગારી. સુણજે સતીયાં. દૂર કરી કુમતિયાં, સુણજે સતીયાં. હવે શુભ ગતિયાં, સુણજે સતીયાં. એ આંકણી. ૧ પાંચ સાખે પર તે પ્રીતમ, આતમને અધિકારી, એહ ટાળી અવર નર ગણીએ, લાલ ફકીર ભીખારી. સુણજો. ૨ પ્રગટ પુરંદર રૂપે સુંદર, . નળ કુબેર અનુહારી; તૃણતણે તેલે ત્રેવડિયે, હેય જે સુર અવતારી. મુણ૦ ૩ નટ વિટ નર લંપટ લુચ્ચાથી, પગલાં પાછાં ભરીએ; બગલા સરિખા દુષ્ટને દેખી, દૂરથી વેગળાં તરીએ. ગુણજે ૪ તાળી પા દાંત દેખાવ, ખડખડ લોક હસાવ; કામ કુતડળ કડાકારી, વાત ન કરીએ ઉઘા, સુણજે. ૫ શીલવંતીએ નિત્ય નવિ ન્હાવું, ષટરસ સ્વાદે ન ખાવું; નિત્ય શૃંગાર શરીરે ન સજવા, પર ઘર ઘણું નવિ જાવું, સુણજે ૬ તાત જાત સરીખા નરશું, વાટે વાત ન કરીએ; દુષ્ટજ દુર્જન દેષ ચઢાવે, અપજશથી અતિ ડરીએ. સુજે. ૭ આવળ પુલ સરીખા ફેગટ, શીયલ રહિત નર નારી; નકટીને આભૂષણ અંગે, શેભા ન દીસે સારી. સુણજે ૮ ચીર પટેબર અંબર એલ્યાં, સજીયા સેળ શણગારા, શિયલ વિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72