Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 35
________________ ( ૨૦ ) જાણે તે સઘળા, આગ તણા અંગારા. સુણજે ૯ કુલટા નારી જણાચારી, પ્યારી શીખ ન લાગે, બાળપણે રંડાપા પામે, વ્રત લઈને જે ભાંગે. સુણજે. ૧૦ ઘર ઘર ભટકે વાટે અટકે, વાત કરે કર લટકે, ચંચળ ગતિએ ચાલે ચટકે, સર્જન સહુને ઘણું ખટકે. સુણજો. ૧૧ કેઈક કુળબંપણ કામિની, શ્વશુર બાપનું બળેબેહુ લેકનું કાજ બગાડે. વ્રતને રણમાં રેળે. સુણજે. ૧૨ કુસતીઓ કલંક લગાડે, ગુણ આરામ ઉજાડે; સજ્જનને સંતાપ પમાડે. સૂતા શત્રુ જગાડે. સુણજે. ૧૩ નિર્લજ નિર્ગુણ નાક વહણ, વાટે ઘાટે વિગેવાશે શિયળ થકી સંપૂરણ થાશે, સુર નર તસ ગુણ ગાશે. સુણજો. ૧૪ કાચ તે સાચ કદી નવિ હવે, રત્નતિ નહિં ઝાંખી; સત્યવતીના અવગુણ દાબી, જીવતી ગળે કેણુ માખી. સુણજે. ૧૫ સેને શ્યામ ન લાગે સજની, પરમેશ્વર છે સાખી; મુક્તિ તણું અભિલાષી થઈને, શિયલ રસ લે ચાખી. સુણજે ૧૬ જ્ઞાતાધ્યયને છેડશ વાસે, ફત્તેપુર ઉલાસે, પૂજ્ય પુંજાજી સ્વામી પસાયે, જે ત્રાષિ ખેડીદાસે. સુણજે. ૧૭ ૨૩ સ્ત્રીના અવગુણની સઝાય. ધન્ય જે પુરૂષ નારી તજે, જાઉં હું તેને બલિહારી રે; શિયલ ગુણે રંગે રમે, તેહની ગતિ મેક્ષ દુવારી રે. ધન્ય. ૧ નારો કૂડ કપટની કેથળી, નારી વિષયા તે સપની ભારી રે; નારી મેહતણી છે વેલી, નારી નેહતણી કરનારી રે. ધન્યત્ર ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72