Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 25
________________ ( ૨૦ ) ભેળા રખે ભૂલો, જાણજે વિષવેલી. ૫ ચાલ-સંગ નિવારે રે, પરરામાતણે, શેક ન કીજે રે, મન મિલવાતણે ઉથલેશેક શાને કરે ફેગટ, દેખવું પણ દેહિલું, ક્ષણ મેડીએ ક્ષણ શેરીએ, ભમતાં ન લાગે સેહિલ, ઉચ્છવાસ ને નિ:શ્વાસ આવે, અંગ ભાંજે મન ભમે, વળી કામિની દેખી દેહ દાઝે, અન્ન દીઠું નવિ ગમે. ૬ ચાલ–જાયે કલામી રે, મનશું કલમલે, ઉન્મત્ત થઈને રે, અલલ પલલ લવે; ઉથલ-લવે અલલ, પલલ જાણે, મેહ ઘેલે મન રડે, મહા મદન વેદન કઠિન જાણું, મરણ વાર ત્રેવડે; એ દશ અવસ્થા કામ કેરી, કત કાયાને દહે, એમ ચિત્ત જાણું તજે પ્રાણી, પારકી તે સુખ લહે. ૭ ચાલ-પરનારીના રે, પરાભવ સાંભળે; કંતા કીજે રે, ભાવ તે નિમળે; ઉથલે-નિર્મળ ભાવે નાહ સમજે, પરવધૂરસ પરિહરે, ચાંપી કીચક ભીમસેને, શિલા હેઠલ સાંભળે; રણ પડ્યાં રાવણ દશ મસ્તક, રડવડ્યાં ગ્રંથ કહ્યા, તિમ મુંજપતિ દુઃખjજ પામ્ય, અપજશ જગમાંહે લહ્યા. ૮ ચાલ -શિયલ સલૂણા રે, માણસ સોહિયે, વિણ આભરણે રે, જગ મન મહિયે; ઉથલ-મેહિયે સુર નર કરે સેવા, વિષ અમી થઈ સંચરે, કેસરીસિંહ શીયાલ થાયે, અનલ અતિ શીતલ કરે; સાપ થાયે કુલમાલા, બરછી ઘર પાણી ભરે, પરનારી પરિહરી, શીયલ મન ધરી, મુક્તિવધૂ હેલા વરે. ૯ ચાલ–તે માટે હું રે, વાલમ વનવું, પાયે લાગીને રે, મધુર વયણે ચવું ઉથલયણ મારું માનને, પાનારીથી રહો વેગળા, અપવાદ માથે ચડે મેટા, નરકે થઈયે દેહિલા, ધન્ય ધન્ય તે નરનારી જે જગ, શિયલ પાલે કુલતિલો, તે પામશે યશ જગતમાંહિ, કુમુદચંદસમઉજળે.૧૦ ઈતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72