Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
( ૫ ). છટે કેશે શિર ઉઘાડે, આંગણમાં નવિ જઇયે છે; પુરૂષ તણે પડછાયો દેખી, મેં આગળ નવિ રહીયે. શાણાં ૭ એકાંતે દીયરીયા સાથે હાથે તાલી ન લઈયે છે; પ્રેમ તણી જે વાત કરે તે, મેં આગળથી ખશીયે. શાણ- ૮ આભરણ પહેરી અંગ શેલાવી, હાથે દર્પણ ન લઈયે જી; પીયુડા જે પરદેશ સધાવે, તે કાજલ રેખ ન દઈયે. શાણ. ૯ પીયુડા સાથે ક્રોધ ન કરીયે, રીસાઈ નવિ રહી છે;
યા છેરૂ છોકરડાને, તાડન કદિય ન કરીયે. શાણા. ૧૦ ઉજ્જડ મંદિર માંહિ જ્યારે, એકલડા નવિ જઇયે છે; એકલી જાણું આળ ચઢાવે, એવડું શાને સહીયે. શાણ૦ ૧૧ ફિરિયલનારીને સંગ ન કરીયે, તસ સંગે નવિ ફરીયેજી; મારગ જાતાં વિચાર કરીને, ઊંડા પાવ ન ધરીયે. શાણાં૧૨ ઉદયરતન વાચક ઇમ બોલે, જે નર નારી ભણશે છે; તેના પાતક દરે ટલશે, મુકિતપુરીમાં મળશે. શાણું. ૧૩
૧૯ શિયળ વિષે સજઝાય. રખે કઈ રમણ રાગમાં, પ્રાણી મુંઝાએ; અથિર એ બાળા ઉપરે, થિર શાને થાઓ. એ. ૧ એ અનરથનું આરામ છે, કલેશને છે કે , વૈરષિ પૂર વધારવા, ચાવે પૂનમ ચં. ર૦ ૨ કુલટા નારીને કારણે, કે કુલવંતા; આચરણ હીણ આચર, વહાલાશું વઢતા. ર૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72