SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ). છટે કેશે શિર ઉઘાડે, આંગણમાં નવિ જઇયે છે; પુરૂષ તણે પડછાયો દેખી, મેં આગળ નવિ રહીયે. શાણાં ૭ એકાંતે દીયરીયા સાથે હાથે તાલી ન લઈયે છે; પ્રેમ તણી જે વાત કરે તે, મેં આગળથી ખશીયે. શાણ- ૮ આભરણ પહેરી અંગ શેલાવી, હાથે દર્પણ ન લઈયે જી; પીયુડા જે પરદેશ સધાવે, તે કાજલ રેખ ન દઈયે. શાણ. ૯ પીયુડા સાથે ક્રોધ ન કરીયે, રીસાઈ નવિ રહી છે; યા છેરૂ છોકરડાને, તાડન કદિય ન કરીયે. શાણા. ૧૦ ઉજ્જડ મંદિર માંહિ જ્યારે, એકલડા નવિ જઇયે છે; એકલી જાણું આળ ચઢાવે, એવડું શાને સહીયે. શાણ૦ ૧૧ ફિરિયલનારીને સંગ ન કરીયે, તસ સંગે નવિ ફરીયેજી; મારગ જાતાં વિચાર કરીને, ઊંડા પાવ ન ધરીયે. શાણાં૧૨ ઉદયરતન વાચક ઇમ બોલે, જે નર નારી ભણશે છે; તેના પાતક દરે ટલશે, મુકિતપુરીમાં મળશે. શાણું. ૧૩ ૧૯ શિયળ વિષે સજઝાય. રખે કઈ રમણ રાગમાં, પ્રાણી મુંઝાએ; અથિર એ બાળા ઉપરે, થિર શાને થાઓ. એ. ૧ એ અનરથનું આરામ છે, કલેશને છે કે , વૈરષિ પૂર વધારવા, ચાવે પૂનમ ચં. ર૦ ૨ કુલટા નારીને કારણે, કે કુલવંતા; આચરણ હીણ આચર, વહાલાશું વઢતા. ર૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035260
Book TitleShiyal Vishe Sazzay Vagereno Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1932
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy