________________
(૨૪)
જીહા, આંખે પહા, કાન ફૂપા મેળ ભર્યા; નારી અગ્નિ પુરૂષ માખણ, બેલ બોલતાં વીગરે, સ્ત્રી દેહમાં શું સાર દીઠે, મૂઢ મહિઓ કાં કરે. ૮ હાવ-ઇંદ્રિય વાહે રે, જીવ અજ્ઞાની પાપી, માને નરગહ રે, સરગ કરી વિષ વ્યાપી; કાં ભૂલે રે, શણગાર દેખી એહના, જાણે પ્રાણી રે, એ છે દુઃખની અંગના. ૯ ત્રુટક અંગના તું છેડી છે કરે, જશ કીતિ સઘળે લહે, કુશીલનું કે નામ લીયે, પરલેક દુર્ગતિ દુઃખ સહે; વિજયભદ્ર બેલે નવિ ડેલે, શિયલ થકી જે નરવરા તસ પાયે લાગું સેવા માગું, જે જગમાંહે જયકરા. ૧૦
૧૮ સ્ત્રીને શિખામણની સજઝાય. નાથ કહે તું સુણ રે નારી, શીખામણ છે સારી છે; વચન તે સઘળા વણી લેશે, તેહનાં કારજ સરશે. શાણું થઈએ છ.૧ જાતરા જાગરણ ને વિવાહમાં, માતા સાથે રહીયે છે; સાસરીયામાં જલ ભરવાને, સાસુ સાથે જઈએ. શાણ૦ ૨ દિશા અંધારીને એકલડાં, મારગમાં નવિ જઇયે છે; એકલી જાણી આળ ચઢાવે, એવડું શાને સહિયે. શાણ૦ ૩ વહાણમાં વહેલાં ઉઠી, ઘરને ધધ કરીયે છે; નણંદ જેઠાણી પાસે જઈને, સુખ દુઃખ વાત ન કરીયે. શાણું૦ ૪ ચકામાં ચતુરાઇયે રહીયે, રાંધતાં નવિ રમીયે છે; સહકને પ્રસાદ કરાવી, પાછળ પિતે જમીયે. શાણ૦ ૫ ગાંઠે પહેરી ઘરમાં રહીયે, બહાર પગ નવિ ભરીયે છે; સસરા જેઠની લાજ કરીને, મેં આગળથી ટળીયે. શાણાં ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com