________________
(૨૩) ૧૭ શિયલ વિષે શિખામણની સઝાય.
હાલ–એ તે નારી રે, બારી છે દુર્ગતિ તણી, ઠંડ સંગત રે, મૂરખ તું પરસ્ત્રીતણી, જવ ભેળા રે, ડોળા તેણું મમ કરે, શીખ માની રે, છાની વાત તું પરિહરે. ૧ ગુટકજે વાત કરીશ પરમારી સાથે, લેક સહુ હેરે છે, રાય રાંક થઈને રૂન્યા રાને, સુખે નહીં બેસે છે; એ મદન મારી વિષય રાતી. જેસી કાતી કામિની. પહેલું તે વળી સુખ દેખાડે, પછી પછાડે ભામિની. ૨ ઢાલ-કર પગના રે, નયણ વયણ ચાળા કરી; બોલાવી રે, નર લેઈ હાઈ સુંદરી ભેળાવી રે, હાવ ભાવ દેખાડશે. પગે લાગી રે, મરકલડે મન પાડશે. ૩ ગુટક-એ પાસ પાડે ધન ગમાડે, માન ખડે લળી, બેલતી રૂડી ચિત્ત ફૂલ, ફૂડ કપટની કેથલી; એ નર અમૂલક વ્યસન પીયે, પછે ન પોસાય પાયકે, દીવાન દોડે માન ખડે, માર સહે પછે રાયકે. ૪ હાલ-છાંડી લેશે રે, વેશ્યાના લંપટ નરા, સહુ સધવા રે, વિધવા દાસી દૂર કર, જા નાશી રે, રૂપ દેખી છવ એહતણું, ઉસે રહી રે, એ સામું મમ જે ઘણું. ૫ ગુટક-ઘણું મ જોઈશ એહ સામું, કુલ સી દીઠ નવિ ગમે, જિમ ની શું છે શ્વાન હીંડે, તિમ પરનારી પેઠે કાં ભમે; જિમ ખિલાડે દૂધ દેખે, ડાળે ડાંગ ન દેખ એ, પરનાર પે પુરૂષ પાપી, કિસ્સે ભય ન લેખ એ. ૬ ઢાલ-પુલ વેણી રે, શિર સિંદુર સે ભર્યો, તે દેખી રે, ફટ મૂરખ મન કાં કર્યો, દેખી ચલાં રે, હલાં ઇન્દ્રિય કરી ગહગો, શિર રાખી રે, આંખે દેઈ તું કાં રહો. ૭ ટક-કાં રહ્યો મૂરખ આંખે દેઈ, શણગાર ભાર એણે પર્યા, એ ઉલ્લી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com