________________
( ૬ ) દુઃખની દરી એ સુંદરી, દુરગતિની દાતા; આગમથી ઓળખી, ગુણ એહના જ્ઞાતા. રખે ૪ ખાંડ મીઠી કરી લેખવે, મળતાં મૂઢ પ્રાણ; ઉદય વદે કડુઈ પછે, જિન મતિએ જાણી. રખે૫
૨૦ શિયલ વિષે સઝાય. સમવિમલ ગુરૂ પય નમી , નિજ ગુરૂ ચરણ વદેવી; શિયલતણું ગુણ ગાયશું જી, હિયર્ડ હર્ષ ધરેવી રે, છવડા, ધરીયે શિયલવ્રત સાર. શીલ વિણ વ્રત સવિ ખડહડેજ, શીલ વિણ સંયમ સાર રે,
જીવડા, ધરી. શીલ વ્રતસાર. એ આંકણું. તેરણથી રથ વાળીયેજી, જાગ્યા નેમ કુમાર; રાજીમતી વિનવે ઘણું છે, ન ધરે મેહ લગાર રે, જીવડા, ધ૦ ૨ યુલિભદ્ર કેશા ઘર રહે છે, ચતુરપણે ચઉ માસ; ખટરસ નિત ભજન કરે છે, ન પડયા કેશા પાસ રે, છ. ધ૦ ૩ નવાણું કંચન કે ધણુ છે, કહીયે જ કુમાર; આઠે કન્યા પરિહરીજી, લીધો સંયમ ભાર રે, જીવડા, ધ૦ ૪ ધન શ્રેષ્ઠી પુત્રી ભણે છે, પરણું વયકુમાર;
ચરસ્વામી મન નવિ ચળે છે, જાણી અથિર સંસાર રે, જી. ૫ શેઠ સુદર્શનને દીયે , અભયા કપિલા રે આળ; શૂળી સિંહાસન થયું છે, જાણે બાળ નેપાળ રે, જીવડા, ધો ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com