Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 12
________________ ( ૭ ) ૯ દશ તીર્થકરોની સ્તુતિ. વસંતતિલકા દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમેજ થાવું, કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું; એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમને, મેવા પ્રભુ શિવ તણા અર અમેને. ........... ભવ્ય રૂપી કમળને વિકસાવનારા, ભાવે સમસ્ત જગના વળી જાણનાર; કર્મો થકી અજિતને નમીને ઉમંગે, રહેવા ચહું અહનિશે પ્રભુ આપ સંગે ભવ્ય તણી સકલ ભીતિ નિવારનારી, વાણી વિભુ પિયુષના સરખી તમારી; તે દેશના સમયની હજુ જે વિહારી, બુદ્ધિ કરો સરલ સંભવનાથ મારી. અભેનિધિ વિધુર થકી પ્રસરાય જે, . સ્યાદ્વાદ વિસ્તૃત કર્યો જગમાંહી તેવ; તે પ્રેમથી પ્રણમીએ અભિનંદ સ્વામી, મુક્તિ મહંત સુખ દાયક આજ પામી... સંધ્યા સમે રવિ જતાં શશિ હાર આવે, બ તણા કિરણ કર્યું નભને દીપાવે; ડે તણા નમનથી થઈ તેવી કાંતિ, તે શ્રી પ્રભુ સુમતિના ચરણેજ શાંતિ ૧ લયબીક ૨ સમુદ્ર ૩ ચંદ્રમા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72