Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
(૧૪).
ઢાલ છઠ્ઠી. સહીયાં મારાં નયણું સમારેએ દેશી. છઠ્ઠીને વાડે છયેલ છબીલ, ગુણ રને ગાઢે ભર્યો છે; સિવારથને કુલે નગીને, વિર જિર્ણ ઇમ ઉચ્ચ છે. ૧ અવતપણે જે જે આગે, કામ ક્રીડા બહુ વિધ કરી છે; વ્રત લેઇને વિલસિત પહેલાં, રખે સંભારે દિલ ધરી છે. ૨ અગનિ ભાર્યા ઉપર પૂલે, મેલે જિમ વાલા વગેજી; વરસ દિવસે જિમ વિષધરનું, શંકાએ વિષ સંક્રમે છે. ૩ વિષયસુખ જે વિલસિત પહેલાં, તિમ શિયલવતી સંભારતે છે; વ્યાકુળ થઈને શિયલ વિરાધે, પછે થાયે એરિતે છે. ૪
ઢાલ સાતમી.
ગઢ બુંદીરા વાલા-એ દેશી. સાતમી વાડે વીર પર્યાપે, સુણે સંજમના રાગી હે, શિયલ રથના હે ધરી; સુધા સાધુ વૈરાગી, મુજ આણકારી,ને બ્રહ્મચારી વિષયરસના ત્યાગી છે. શિ. ૧ સરસ આહાર તે તજો સહેજે, વિગય થી વાવરને હેશિ. માદક આહારે મન્મથ જાગે, તે જાણી પરિહર છે. શિ૦ ૨ સન્નિપાતે જિમ વૃત જેગે, અધિક કરે ઉલાલા હે, શિવ પાંચે ઈદ્રિય તિમ રસે પાખ્યા, ચારિત્રમાં કરે ચાળા છે.શિ૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72