SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪). ઢાલ છઠ્ઠી. સહીયાં મારાં નયણું સમારેએ દેશી. છઠ્ઠીને વાડે છયેલ છબીલ, ગુણ રને ગાઢે ભર્યો છે; સિવારથને કુલે નગીને, વિર જિર્ણ ઇમ ઉચ્ચ છે. ૧ અવતપણે જે જે આગે, કામ ક્રીડા બહુ વિધ કરી છે; વ્રત લેઇને વિલસિત પહેલાં, રખે સંભારે દિલ ધરી છે. ૨ અગનિ ભાર્યા ઉપર પૂલે, મેલે જિમ વાલા વગેજી; વરસ દિવસે જિમ વિષધરનું, શંકાએ વિષ સંક્રમે છે. ૩ વિષયસુખ જે વિલસિત પહેલાં, તિમ શિયલવતી સંભારતે છે; વ્યાકુળ થઈને શિયલ વિરાધે, પછે થાયે એરિતે છે. ૪ ઢાલ સાતમી. ગઢ બુંદીરા વાલા-એ દેશી. સાતમી વાડે વીર પર્યાપે, સુણે સંજમના રાગી હે, શિયલ રથના હે ધરી; સુધા સાધુ વૈરાગી, મુજ આણકારી,ને બ્રહ્મચારી વિષયરસના ત્યાગી છે. શિ. ૧ સરસ આહાર તે તજો સહેજે, વિગય થી વાવરને હેશિ. માદક આહારે મન્મથ જાગે, તે જાણી પરિહર છે. શિ૦ ૨ સન્નિપાતે જિમ વૃત જેગે, અધિક કરે ઉલાલા હે, શિવ પાંચે ઈદ્રિય તિમ રસે પાખ્યા, ચારિત્રમાં કરે ચાળા છે.શિ૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035260
Book TitleShiyal Vishe Sazzay Vagereno Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1932
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy