________________
( ૧૫ ) ઢાલ આઠમી. રાગ માર્—ગાઢણ ખાલી સ્માર્ટ-એ દેશી ત્રિશલા સુત હા ત્રિગટ બેસી એમ, આઠમી વાડ વખાણી શિયલની જી; અતિમાત્રા હૈ। આહાર તો અણગાર, લાલચ રાખા ને સંયમ શિયલની જી.. અતિ આહારે હા આવે ઉંધ અપાર, સ્વપન માંહે હૈ થાયે શિયલ વિરાધનાજી; વળી થાયે હા તેણે મદવંત દેહ, સંયમની ડા ાવ થાયે આરાધના જિમ શેરના હા માપ માંહિ દેઢ શેર, આરીને ઉપર દીજે ઢાંકણુ જી; ભાંગે તાલી હા ખીચડી ખેરૂ થાય, તેમ અતિમાત્રાએ ત્રત બિગડે ઘણું.........
છે.
.........
ઢાલ નવમી.
કાય થકે સવારે, અથવા ગરબાની દેશી. નવમી વાડે નિવારો રે, સાધુજી શણગાર; શરીર ચેાલાએ શેાલે નહીં?, અનિતલે અણુગાર..... ૧ એમ ઉપદેશે વીરજી રે, મુનિવર ધરશે રે મન્ન; શિખામણુ એ માહરી રે, કરને શીલ જતન્ન.... ૨ સ્નાન વિલેપન વાસના રે, ઉત્તમ વજ્ર અપાર; તેલ તબેટલ આદે તને ૨, ઉદ્ભટ વેષ મ ધાર.... ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com