________________
( ૧૬ ) ધઈને ધરણી ધ રે. જિમ રત્ન હાર્યો કુંભાર; તિમ શીલ રત્નને હારશે રે, જે કરશે શણગાર.... ૪
ઢાળ દશમી.
ભટીયાણીની દેશી. એકલી નારી સાથે, મારગે નવિ જાવું છે, વળી વાત વિશેષ ન કીજીયે, એક સેજે નર દેય; શીલવંતન વિ સુવે છે, વળી સહેજે ગાળ નવિ દીજીયે... ન સુવારે નિજ પાસ, સાડા છ વરસની હે કાંઈ, પુત્રીને પણ હેજમાં, સાત વરસ ઉપરાંત, સુતને પણ ન સુવારે હે, કાંઈ શિયલવંતી સેજમાં........૨ સ્ત્રી સંગે નવ લાખ, જીવ પચેંદ્રી હણાયે હો, કાંઈ ભગવંતે ભાખ્યું ઈસ્યું, અસંખ્યાત પણ જીવ સંમૂર્ણિમ પંચંદ્રી હણાયે હે, વળી ઘણું કહીએ કહ્યું...........૩ ઈમ જાણું નર નાર, શિયલની સહયું છે, સુધી દિલમાં ધારજે, એહ દુર્ગતિનું મૂલ; અબ્રહ્મ સેવા માંહિ હે, જાતાં દિલને વાર..........૪ તપગચ્છ ગયણ દિણંદ, મનવંછિત ફલ દાતા, શ્રી હીરરત્નસૂરીશ્વરૂ, પામી છે તાસ પસાય; વાડો એમ વખાણું હ, શિયલની મનોહરૂ .૫ ખંભાત રહી માસ, સત્તર સે ત્રેસઠ હે, શ્રાવણ વદિ બીજ બુધે ભણે, ઉદય રત્ન રહે કર જોડ; ; શિયલવંત નર નારી છે, તેહને જાઉં ભામણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com