________________
(૧૭) - ૧૩ શીયલની નવવાડની સઝાય. . . નવ વાડ મુનીશ્વર મન પશે, જે સંજમાને છે સાર રે, વ ન જિનેશ્વર એમ ભણે, તે સાંભળે પર્ષદા બાર રે. નવ૦ ૧
નારીની વસતિ નવિ રહે, રહેતાં તે વાડ લેપાય રે, જિમ બિલાલ ઘર પ્રાહુ, હંસ ચતુર કેમ થાય ૨. નવ૦ ૨ જે કુળ બળ નારી તણે, ન વખાણે બ્રહ્મચારી રે, . તેની વાડ બીતાજી રહે, કામન કરે તિહાં અસવારી ૨. નવ૩ તારીને બેસશે નવિ બેસે, જે શીળ રયણના ધોરી રે, જેમ આહીએ પાસ રચ્ચે, મૃગ છડે તે સુખ સારી રે. નવ૦ ૪ એનું મુખ રૂડું કુચ કલશલા, એની આંખ ભલી અણીઆળી રે, એમ નિરખે અંગ જે નારીનું, એની ચોથી વાડ ઉલાળી રે. નવ૦ ૫ લીંતને અંતર નહિ રહે, જિહાં નારી શબ્દ સાંભળીએ રે, જેમ પારદ પૃથ્વી માટે રહે, સ્ત્રી શબ્દ ઉધાન ધાયે રે. નવ. ૬ પૂર્વે લેગ જે ભગવ્યા, વ્રત લીધાં પછે ન સંભારે રે, જેમ વર્ષે અહિ વિષ વિસ્તરે, તે તે શીળની વાડ સંહારે રે. નવ૦૭ સરસ આહારના લુપી, થઈ સસ આહારને ઝારે રે, તેની વાડ નિશે રહે નહીં, શું થૂલભદ્ર ઉપાય તારે રે. નવ૦ ૮ ઉનાદરી વ્રત નવિ આદરે, અણુભાવતું ખાયે અગલચે રે, આહાર લેવા સમે નવિ એાળખે, તેની વાડે શું રહે સંચે છે. નવ૦૯ નખ કેશ વેશ શોભા ધરે, તન મન ખેડે શુભ રૂ૫ રે, તેનું શીળ યણ સમળી પરે, ઝડપી લઈ નાખે તે ફૂપ રે. નવ૦ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com