________________
(૧૩)
ઢાલ ચોથી હું વારી રંગ ઢેલણએ દેશી ; ચથીને વાડે ચેતજે હે રાજ, ઈમ ભાખે શી જિનભૂપરે; , સવેગી સુધા સાધુજી, નયણ કમલ વિકાસીને હે રાજ; રખે નિરખે રમણનું રૂપ છે. સં. રૂપ જોતાં રઢ લાગશે હે રાજ, હેલા ઉલસશે અનંગ રે ; મન માહે જાગશે મેહની હે રાજ, ત્યારે હશે વ્રતને ભંગ રે. સં દિનકર સામું દેખતાં હે રાજ, નયણ ઘટે જિમ તેજ રે સં; તિમ તરૂણ તન પેખતાં હે રાજ, હીણું થાયે શિયલ સુહેજ રેટ્સ,
– –
ઢાલ પાંચમી. થાં પર વારી મારા સાહિબા, કંબલ મત ચાલે–એ દેશી.
પંચમી વાડ પરમેસરે, વખાણું હે વારૂ; સાંભળજે શ્રોતા તુમે, ધર્મી વ્રત ધારૂ... ૧ કુડ્યાંતર વર કામિની, મે જિહાં ગે; સ્વર કંકણાદિકને સુણી, જિહાં મન્મથ જાગે..... ૨ તિહાં વસવું બ્રહ્મચારીને, ન કહ્યું વીતરાગે; . વાડ ભાગે શીલરત્નની, જિહાં લાંછન લાગે.... ૩ અગ્નિ પાસે જિમ એગલે, ભાજન માંહેધરીયા; લાખને મીણ જાયે ગલી, ન રહે રસ ભરીયા... ૪ તિમ હાવ ભાવ નારી તણાં, વલી હાંસુ ને રૂદન; સાંભળતાં શિયલ વિઘટે, મન વધે તે મદન.... ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com