Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 11
________________ વાયુભૂતિ ત્રીજા જગ સાર, ગણધર ચોથા વ્યક્ત ઉદાર; શાસન પતિ સુધર્મા સાર, મંડિત નામે છઠ્ઠા ધાર. ૨ મૌર્યપુત્ર તે સાતમા જેહ, અકંપિત અષ્ટમ ગુણગેહ; મુનિવર માટે જે પરધાન, અચલબ્રાત નવમા એ નામ. ૩ નામ થકી હાય કેડિકલ્યાણ, દશમા મેતારજ અવિરલ વાણ એકાદશમા પ્રભાસ કહેવાય, સુખ સંપત્તિ જસ નામે થાય. ૪ ગાયા વીર તણું ગણધાર, ગુણમણિ રયણ તણા ભંડાર; ઉત્તમ વિજય ગુરૂના શિષ્ય, રત્નવિજય વંદે નિશદિશ. પ ૮ પ્રભુ પ્રાર્થના. (હરિગીત છંદ) સર્વે સુરેંદ્રોના નમેલા મુકુટ હેના જે ભણું, હેના પ્રકાશે ઝળહળે પદ પદ્ય તે હેના ધણ; આ વિશ્વનાં દુઃખે બધાંયે છેદનારા હે પ્રભુ, જય જય થજે જગબંધ તુમ હું સર્વદા ઈચ્છું વિભુ. વિતરાગ હે કૃતકૃત્ય : છે હું આપને શું વનવું, હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિ હીન છતાં સ્તવું; શું અથી વર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રત્યે પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ટકે. ૨ હે નાથ નિર્મળ થઈ વશ્યા છે આપ દરે મુક્તિમાં, તેઓ રહ્યા ગુણ આપના મુજ ચિત્તરૂપી શુક્તિમાં; અતિ દૂર એવે સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવી અહીં ઉઘાતને કરતે નથી. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72