Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 16
________________ ( ૧૧ ) * રખે ભંઈ પડું છે; મંજરી દેખી પિંજર માંહેથી, પિપટ ચિતે હે રખે દેટે ચડું છે. ૩ જિમ સિંહલકી હજી સુંદરી શિર ધરી, જલનું બેડું છે જુગતિ શું જાલવે છે; તિમ મુનિ મનમેં હજી રાખે ગેપવી, નારીને નિરખી હે ચિત્ત નવિ ચાલવે છે. ૪ જિહાં હવે વાસે હજી સેહેજે મંજારને, જોખમ લાગે છે મુષકની જાતને ; તેમ બ્રહ્મચારી હાજી નારીની સંગતે, હારે હું હારે રે શયલ સુધાતને છે. ૫ ગુટક-એમ વાડ વિઘટે વિષય પ્રગટે, શંકા કંખા નીપજે, તીવ્ર કામે ધાતુ બગડે, રગ બહુવિધ ઉપજે; મન માહે વિષય વ્યાપે, વિષયશું મન રહે મલી. ઉદયરત્ન કહે તિણે કારણ, નવ વાડ રાખે નિમણી. ૬ ઢાલ બીજી. વિદર્ભ દેશ કુંડલપુર નયરી-એ દેશી. સુરપતિ સેવિત ત્રિભુવન ધણી, અજ્ઞાન તિમિર હર દિમણિ, શિયલ રત્નનાં જતન તતે, ભાખી વાડ બીજી ભગવતે. ૧ સટક-ભગવંત ભાખે સંઘ સાખે, શિયલ સુરતરૂ રાખવા; મુક્તિ મહાફલ હેતુ અદ્દભુત, ચારિત્રને રસ ચાખવા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72