Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 13
________________ મહાદિ વરિ હણવા વપુ લાલ કીધું, તેને હણી ક્ષણિકમાં શિવ સૌખ્ય લીધું; તે સ્વામીના ચરણમાં મધુકે બનીને, રહેવું ગમે અહનિશે અમને રમીને. સંઘે રૂપી ગગન મંડલ માંહિ વ્યાપી, ને સૂર્યની જ્યમ રહી સહુ ધ્વાંતર કાપી; જેના પ્રતાપ બળથી મઘવા નમે છે, તે શ્રી સુપાર્શ્વ ચરણે અમને ગમે છે............ ૭ કેિ પડે રવિ થતાં જગ ચંદ્ર તે ક્યાં, જે શુકલ ધ્યાન સરખું પ્રભુ મુખ તે કયાં; જે દેવતા મનુજના મનને હરે છે, તે નાથ ચંદ્ર ચરણે ચિતડું કરે છે.... હસ્તે રહી અમલ નીર જણાય જેવું, જ્ઞાને કરી નિરખતાં જગ સર્વ તેવું , જેને પ્રતાપ મહિમા નવિ ચિંતવાયે, તે શ્રી સુવિધિ ચરણે મન શાંત થાયે.. વર્ષાવીને નવીન મેઘ તણીજ ધારા, પ્રાણ તણે પુરણ હર્ષ વધારનારા; સ્યાદ્વાદ અમૃત જસ અમ ઉર નાંખે, ને ચર્ણમાં શરણુ શીતલનાથ રાખે.......... ૧ ભમરાઓ. ર અંધકાર. ૩ ઇકો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72