Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha Author(s): Kunvarji Anandji Publisher: Kunvarji Anandji View full book textPage 8
________________ (૩) ૨ મંગલિક, ચક્ર પૂર્વમાં સાર, મંત્ર ભણે નવકાર; જપતાં જય જય કાર, હે સદીય મંત્ર ભણે નવકાર. ૧ નવ પદ નવસરે હાર, નવ પદ જગમાં સાર; નવ પદ હિલે આધાર, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૨ અડસઠ અક્ષર ઘી, ચઉદ રતનશું જયે; શ્રાવકને ચિત્ત ચડીયે, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૩ અક્ષર પંચ રતન, જીવ દયા શું જતન; જે પાળે તેને ધન્ય, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૪ જે નર નારી ભણશે, તે સુખ સંપદા લેશે, • સેવકને સુખ થાશે, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૫ રંગવિજયની વાણી, સુણતાં અમિય સમાણી; - મોક્ષ તણી નિસાણી, હે સહીયરે મંત્ર ભણે નવકાર. ૬ ૩ પંચ પરમેષ્ઠી. અરિહંત સિદ્ધ એક ગાંઠ, અલગી ન મેલું એકજ ઘી, બાર ડે ને મૂલયજ ઘણું, અમુલખ મારે હાથે ચડ્યું. ૧ લઈ સંજમ ધારે હૃદય મોઝાર, વાપરતાં નહિ આવે પાર; અરિહંત સિહના ગુણ છે ઘણ, દેવાશે તીર્થકર તણા. ૨ અહિંત સિદ્ધને ધ્યાને જેહ, નવ નિધિ નિત્ય પાવે તે આયાર્ય પાસે અર્થ વંચાય, ચતુવિધ સંઘ સાંભળવા જાય. ૩ ઉપાધ્યાય તે આપે પાઠ, સાધુ સાધ્વી ભણે દિન રાત, રાહકનાં કપાં રત બાર, જે પાળે તેને ધન્ય અવતાર. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72