________________
રાગ ગ ને નિર્મળ થયા, કર્મ અપાવી મેક્ષે ગયા; દ્વેષ ગમે ને ઉપશમી થયા, ચારિત્ર લઈને નિર્મળ થયા. ૫ સાત ક્ષેત્રે જે ધન બાવરે, તે ભવ સાયર હેલા તરે; માણેક મુનિ એણપરે ભણે, નહીં કેઈજિન શાસન તેલણે. ૬
– 1 ,. ૪ માંગલિક કાવ્ય મંગલ ભગવાન વીરે, મંગલં ગતમપ્રભુઃ | મંગલ સ્થૂલભદ્રાઘા, જેનો ધર્મોડસ્તુ મંગલમ છે ૧ એક જંબૂ જગ જાણીએ, બીજા નેમિકુમાર ! ત્રીજા વયર વખાણુએ, ચોથા ગૌતમ ધાર છે ૨ | અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર - * તે ગુરૂ ગૌતમ સમરીએ, વંછિત ફલ દાતાર છે ૩ છે. અક્ષણમહાનસિલબ્ધિ, કેવલશ્રીઃ કરાંબુજે ? નામ લક્ષ્મીમુખે વાણી, તમહં ગૌતમં તુવે છે !
પ શિયલવંતેનું પ્રાતઃસ્મરણ. ' - લબ્ધિવંત શૈતમ ગણધાર, બુદ્ધિએ અધિક અભય કુમાર, { પ્રહ ઉઠીને કરી પ્રણામ, શીયલવંતનાં લીજે નામ. ૧
પહેલા નેમિ જિનેશ્વર રાય, બાળ બ્રહ્મચારી લાગું પાય; બીજા જંબૂકુંવર મહા ભાગ, રમણ આઠને કીધો ત્યાગ. ૨ ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કેશા પ્રતિબધી ગુણખાણું ચેથા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધું ભવને અંત, ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com