________________
૨૪
"
જ્ઞાન થાય છે એમ કહ્યુ છે તે સ'ભવી શકે નહિ. નિમિત્તકારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થતું નથી, માટે ઈશ્વરને આ જગના ઉપાદાનકારણ પણુ માનવા જોઈએ. જો પ્રકૃતિને આ જગત્ નું ઉપાદાનકારણુ માનીએ તેા ‘ વમેવદ્વિતીયં બ્રહ્મ ( બ્રહ્મ એકજ અદ્વિતીય છે, ) આ શ્રુતિ બ્રહ્મથી ભિન્ન અન્ય વસ્તુને અસદ્ભાવ કહેનારી છે તેના વિશષ આવે છે. જેમ કરાળીએ પેાતાના જાળાનુ... ઉપાદનકારણ ને નિમિત્તકારણ છે, અને આપણું સાક્ષિચેતન જેમ આપણા સ્વપ્રપ્રપંચનું ઉપાદાનકારણ તે નિમિત્તકારણુ છે, તેમ ઇશ્વર આ જગતના ઉપદાનકારણ તે નિમિત્તકારણ છે. કાર્યમાં ઉપાદાનકારણના ગુણા આવવાજ જોઇએ એવા નિયમ નથી. માટી ને છાણુ આદિમાંથી ચનારા વીંછી આદિમાં માટી ને છાણ આદિના ગુણાકળ્યાં જોવામાં આવે છે ? ઉપાદાનકારણ પેાતાના જેવા ધર્મવાળા કાર્યને ઉ-પન્ન કરે છે એમ પણ કહી શકાતુ' નથી. મનુષ્યના શરીરમાંથી નખ તે વાળ ઉપજે છે તે ત્યાં શરીરના જેવા ધર્મવાળા હોય છે ? ”
ઉપરનાં વચનાથી ને અન્ય પ્રમાણેા ને યુક્તિવાળાં વચનેથી પાશુપત મતાભિમાનીએના હૃદયમાં સત્યના પ્રકાશ પડ્યે, અને તેમણે શકરભગવાન નું શરણુ ગ્રહણ કર્યું. આ પ્રમાણે જે જે દ્વૈતવાદી આચાર્યભગવાનના સમાગમમાં આવતા તેમાંથી જેએ પુણ્યશાલી હતા તેમના અંત:કરણપર સત્યના પ્રકાશ પડવા માંડ્યા, અને અસિદ્ધાંત પુન: જનસમૂહમાં વિસ્તાર પામવા માંડશે.
કાઈ વેલા શ્રીગ`ગાના રમણીય તટઉપર વિરાજી આચાર્યભગવાન્ પોતાના જિજ્ઞાસુ શિષ્યાને બ્રહ્મસૂત્રઉપરનું પાતાનું ભાષ્ય શીખવતા હતા. શિષ્યાને નિયમાનુસાર ભાષ્યને પાઠ આપ્યા પછી તેઓશ્રી અહ્માકારવૃત્તિ કરવાના વિચાર કરતા હતા ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણે તેઓશ્રીની સમીપ આવી તેમને પૂછ્યું:– તમે ક્રાણુ છે ? અને આ