Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી સદ્દગુણ સાહિત્ય પ્રકાશન મંદિર -: પ્રકાશકીય : ઉપરોકત સંસ્થાની સ્થાપના વિ. સં. ૨૦૨૬ની સાલમાં પાલીતાણા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મ. શ્રીની શુભ નિશ્રામાં તેઓશ્રીના મંગલ આશીર્વાદપૂર્વક કરવામાં આવી હતી. ત્યારથી ઉત્તરોત્તર પ્રગતિ કરતી આ સંસ્થાના ઉપક્રમે આજે 22 મું પ્રકાશન પ્રસ્તુત કરતાં હર્ષ થાય છે. પૂર્વાચાર્ય વિરચિત આ મૂળ પ્રાકૃત) ગ્રંથનો અનુવાદ પૂજ્ય 'આચાર્ય મહારાજશ્રીએ દશ વર્ષ પૂર્વે ધોલેરા મુકામે કરેલ. અમોએ આ ચરિત્રની પ્રથમવૃત્તિ ઈ. સ. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરેલી. આવા સમય ચરિત્રની નકલો ટુંક સમયમાં ઉપડી જાય એમાં શી નવાઈ ! પૂ. સાધુ-- સાધ્વીજી મહારાજો તથા જિજ્ઞાસુ વાચક વર્ગની સતત માગણી રહ્યા જ કરતી હતી. એમાં આ સંસ્થાના પ્રેરક પૂ. આચાર્ય મ. શ્રી વિજયસગુણ સૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ પારલા ઈસ્ટ (ચિંતામણી-દેરાસર) : મુંબઈમાં થતાં અમે આ વાત પૂજ્યશ્રીને કરી–તેઓશ્રીએ પ્રેરણા કરીને પારલા શ્રી સંઘ તથા અન્ય ભાગ્યશાળીઓના સહકારથી આ પ્રકાશન દ્વિતીય આવૃત્તિરૂપે. તમારા હાથમાં મૂકવા સફળ થયા છીએ. એ માટે આટલી કાગળનો મેંઘવારી, પ્રેસની કઠિનતા અને વિવિધ ધર્મપ્રવૃત્તિઓમાં પણ અમારી સંસ્થા દર વર્ષે લોકોપયોગી - પ્રેરણાત્મક ધર્મમંગલનો પ્રકાશ કરનારા એવા બે પ્રકાશનો અવશ્ય પ્રકાશીત કરે છે. જો કે સંસ્થા પાસે કોઈ સ્થાયી ભંડોળ નથી, પ્રચારકાર્ય માટે સ્થાયી ઓફીસ પણ નથી, એ માટે અમારા ટ્રસ્ટી મંડળે વિચાર કર્યો કે P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 205