________________
૧૩
કરવી એ “સમકિત” છે. નવતની શ્રધ્ધા એટલે પરમાર્થથી. દેવ-ગુરૂ–ધર્મની શ્રદ્ધા એમ સિદ્ધ કરી બતાવ્યું છે. આ શ્રદ્ધાને વ્યવહાર સમ્યગદર્શન કર્યું છે. અને આત્મા આત્માની (પિતાના સ્વરૂપની) આત્મા વડે એટલે આત્મજ્ઞાન વડે, આત્મામાં શ્રદ્ધા કરે તેને નિશ્ચય સમ્યગદર્શન કર્યું છે. આ પ્રમાણે વ્યહાર અને નિશ્ચય સમ્યગદર્શનની વ્યાખ્યા આપીને પરમાર્થથી બંને પ્રકારના સમ્યગદર્શન જિનેશ્વરે ઉપર ફરમાવેલ નવતત્ત્વની શ્રદ્ધામાંજ સમાય છે તે સિદ્ધ કરી બતાવ્યું છે.
શ્રદ્ધા એટલે શું અને શ્રદ્ધા વ્યવહારમાં કેમ રાખવી તેની છણાવટ શ્રી આચારાંગ સૂત્રના ચોથા સમ્યક્ત્વ અધ્યયનને આધારે કરીને સર્વતીર્થંકર ભગવંતને એક જ ઉપદેશ છે : દયામય અહિંસા ધર્મ પાળે, કઈ પણ જીવના પ્રાણ તો ન લો પણ મન, વચન, કાયાથી દુભવો પણ નહિ. અતીતમાં થઈ ગયેલા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા અને આગામી કાળમાં જે થવાના, છે તે સર્વ તીર્થકર ભગવંતોના ઉપદેશનો આ એક જ સાર: છે કે કેઈ પણ જીવને મરવું ગમતું નથી, માટે છકાયના જીવોની દયા પાળે. છે કે પછી સમકિતની પ્રાપ્તિ સ્વયંસ્કુરણુથી કે અન્યના ઉપદેશથી એમ બે પ્રકારે થાય એમ કહીને તેની પ્રાપ્તિ પહેલા શું પ્રક્રિયા થાય તે બતાવવા ચિ લબ્ધિને ત્રણ કરણનું સ્વરૂપ અને કાળની. પરિપકવતા બતાવ્યું છે, સમકિતના ચાર પ્રકાર (1) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) વેદક ને (૪) ક્ષાયિકને બીજી રીતે પાંચ પ્રકારનું સ્વરૂપ બતાવીને સમકિતનું પ્રકરણ સમાપ્ત કર્યું છે. તે પછી સમકિતની યથાર્થ સમજણ થાય તે માટે તેના પ્રતિપક્ષ મિયાત્વનું સ્વરૂપ કહ્યું છે. તેની ટુંકી વ્યાખ્યા છે: “જિનવચનથી વિપરિત માન્યતા તે મિથ્યાવ'. જીવોની અપેક્ષાએ મિથ્યાત્વના ૩ ભેદ (1) અનાદિ અનંત (૨) અનાદિ સાંત ને (૩) સાદિ સાંત છે. અને ભાવની અપેક્ષાએ આલિગ્રાહિક આદિ
દયા પછી પણ જીવ ભગવના
છે
કે
,
' -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org