Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ ૧૦૦ પ્રત–– નયનાબેન હર્ષદભાઈ રમણીકભાઈ મહેતા, વરસીતપના પારણુ નિમિત્તે. પ. પ્રત-શ્રી નવનીતભાઈ પટેલ . પાશ્વનાથ કે પેરેશન, અમદાવાદ, ૧૦૦ પ્રત-શ્રી મુકેશભાઈ દેલતરાય ગાઠાણું, બડા. - પ્રત–શ્રી ચંદ્રકાંત રતીલાલ બેંકર, સીં કેદરાબાદ આ ગ્રંથનું સંપૂર્ણ લખાણ તપાસી જઈને સુચને કરવામાં બદલ શાસ્ત્રજ્ઞ શ્રી હીરાલાલ તુરખીયાને ખાસ આભાર માનું છું. અ આ ગ્રંથની વાંચણી ૫. પુ. કુસુમબાઈ, સવિતાબાઈ, મંજૂલાબાદ અરૂણુબાઈ, હંસાબાઈ, મુકતાબાઈ, વિનિતયશાસ્ત્રીજી આદિ સીવી સમુદાઓ સાથે પ્રકાશન કરતાં પહેલાં કરવામાં આવેલ. ત્યારે પૂજ્ય સંતાઓએ અમૂહ સૂચનો કરીને યથાશ. શાસ્ત્રોક્ત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપેલ છે. તે બદલ તેમના સહુને. અત્રે ખાસ આભાર માનું છું. " દરેક ગ્રંથની જેમ આ ગ્રંથના પ્રકાશનમાં શ્રીનંદલાલ તારાચંદ : વિરાએ મુ બઈ, તથા શ્રી ધીરજલાલ વૃજલાલ શાહે પ્રમુખ શ્રી , ચંપકનગર સ્થા. જૈનસંઘ નવા વાડજ, તન મન ધનથી ઘણો . સહકાર આપે છે તે બદલ તેમને આભાર માનું છું. 0 ગ્રંથના પ્રકાશન કાર્ય માટે શ્રી ધીરૂભાઈ દર વખતે અમદાવાદ તેડાવીને તેમના ઘરે રહેવા જમવાની બધી સારી સગ-. વડ કરે છે. અને તેમના શ્રીમતિ સુશીલાબેન પથારીવશ હોવા છતાં ખૂબ વાત્સલ્યથી સંભાળ રાખે છે. અને તેમની દીકરી ચિ. કિલા બધી સગવડ સાચવે છે, તે બદલ તેમના સહુનો આભાર માનું છું. આ વખત ગ્રંથ મેટે હેવાથી મુદ્રક શ્રી બીપીનભાઈને આગ્રહ હતું કે પ્રેસના સ્થળે સાદરા મુકામે તેમના ઘરે રહીને પ્રફ વગેરે જેવાનું કરે તે ઝડપી કાર્યવાહી થાય. તેથી સાદરા તેમના ઘરે વીસેક દિવસ રહેવાનું થયેલ, જ્યાં તેમણે ઉપરના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 386