Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ ક્રમ ૧ ૧. .. ૩. ૪. ૫. F સૂત્ર ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન નવકાર પંચિંદિય . ખમાસમણ ઇચ્છકાર અભુઢિઓ . ઇરિયાવહિયં ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ચૈત્યવંદન વિધિ Jain Education International અનુક્રમણિકા તસ્સ ઉત્તરી. અન્નત્ય . લોગસ્સ ૨૪ તીર્થંકરનાં નામ આદિનો કોઠો કરેમિ ભંતે સામાયિક લેવાની વિધિ સામાયિકના ૩૨ દોષ સામાઇઅવયજુત્તો સામાયિક પારવાની વિધિ સામાયિક—વિધિવિચાર સ્વ.પૂ.પં.શ્રી કાન્તિવિજયજી ગણિવરને સાદર સમર્પણ ! પૃષ્ઠ १३ For Private & Personal Use Only ૧થી ૪ પથી ૬ ૭થી ૮ ૯ ૧૦થી ૧૨ ૧૩થી ૧૫ ૧૬થી ૧૭ ૧૮થી ૨૧ ૨૨થી ૨૭ ૨૮ ૨૯થી ૩૦ ૩૦થી ૩૧ ૩૨થી ૩૫ ૩૬થી ૩૭ ...૩૮ ૩૯થી ૪૮ ૪૯થી ૫૬ પરમોપકારી પૂજ્યવર ! માગવાથી તો સૌ આપે. વગર માગ્યે તો કોઈક જ આપે. આપશ્રીએ કૃપા વરસાવીને વગર માગ્યે, સામેથી બોલાવીને આપશ્રીની ઉચ્ચારણશુદ્ધિકળા મને આપી. આપશ્રીની કળાનું એ અણમોલ રત્ન સદ્ભાગ્યે મારા વડે સચવાયું. આપશ્રીનું એ જ અણમોલ રત્ન આજે આ પુસ્તકરૂપી પેટીમાં મૂકીને એ રત્નપેટીને સંઘ સમક્ષ ખુલ્લી મૂકતાં પહેલાં આપશ્રીના જ કરકમલમાં સાદર સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. આપશ્રીનું જ હતું ! આપશ્રીને જ અર્પણ કરું છું ! આપશ્રીના પુણ્યપ્રભાવે સૌને મળો ! હિતવિજય www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76